જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને સાહિત્ય ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ `ફીલિંગ્સ પ્રાઈડ ઑફ ગુજરાત એવોર્ડ' થી સન્માન કરવામાં આવ્યું હતું.
...
આકાર એરપોર્ટની બહાર નીકળ્યો.
અક્ષયકુમાર, પૂર્ણિમાબહેન, મનુભાઈ, પ્ન્કિી અને માધુરી રિસીવ કરવા ઉપસ્થિત હતાં.
`હલો, ડેડ !'
`હલો આકાર.'
માધુરી આકારના વ્યક્તિત્વથી પહેલી જ નજરે ઈમ્પ્રેસ થઈ, `આવો જ જીવનસાથી મેં ઝંખ્યો હતો. આન્ટી ખરેખર સાચી રીતે આકારની ...