પ્રદીપ ત્રિવેદી [divider][/divider] મારી પત્ની સવિતા. હા, પત્ની સવિતા એ મારા જીવનમાં ‘સાવિત્રી’ બનીને આવી છે. આજે હું જે કાંઇ જીવન જીવી રહ્યો છું તે સાવિત્રીએ આપેલી જિંદગી છે. સાવિત્રીની પ્રેમરસ ભરી સેવાથી જ જિંદગીનું ફિક્કું પડી ગયેલું પર્ણ નવપલ્લવિત થઇ ઊઠ્યું છે. કાર્ટૂન, મેકઅપની દુનિયામાં આગવી ઓળખ ઊભી કરનાર તુષાર તપોધને કાર્ટૂન વિષયક …

