Category: Cover Story

HomeCover Story

બુલંદ ભારતના નિર્માણમાં  ધર્મ અને આધ્યાત્મિકતાની ભૂમિકા

ભારત માત્ર એક ભૌગોલિક ભૂખંડ કે રાજકીય અસ્તિત્વ નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિનો સૌથી પ્રાચીન, જીવંત અને અખંડ ચેતનાનો પ્રવાહ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ વિચારકો અને વિદ્વાનોએ ભારતને 'Motherland of our race' (માનવતાની જનની) અને 'Cultural Millionaire' એટલે કે સંસ્કૃતિનો કુબેર કહ્યો છે. ‘અસતો મા સદ્ગમય્, તમસો મા જ્યોતિર્ગમય’ના ઉદ્ઘોષથી માનવજાતને સત્યનો રાહ ચીંધનારી આ પવિત્ર …

બુલંદ ભારત  એક નવા ભારતની સંકલ્પના 

  1947 પહેલાનું ભારત, 1947 પછીનું આઝાદ ભારત અને આજનું 2026નું પ્રગતિશીલ બુલંદ ભારત અને આવતીકાલનું નવું ભારત.. આમ  સમયના પ્રવાહમાં ભારતની તસવીર સતત બદલાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી 2047માં વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ છે ત્યારે હવે નવું ભારત કેવું હશે, નવું ભારત કેવું બનશે  એની કલ્પના અને સપના સાકાર કરવાનો વખત આવ્યો છે. વિશ્વના સૌથી …

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયસિંહાસન પર અખંડ બિરાજમાન નાથદ્વારાના રંગીલા શ્રીનાથજી 

 ચિત્ર સૌજન્ય: શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત (સચિત્ર)પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં સેવાતું ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ એટલે શ્રીનાથજી શ્રીગોવર્ધનનાથજી. શ્રીવલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીએ (ઈ.સ. 1478-1531) શુદ્ધાદ્વૈત ભક્તિમાર્ગ ‘પુષ્ટિમાર્ગ’ની સ્થાપના કરી અને તેમના પરમ આરાધ્ય શ્રીનાથજી, એટલે કે શ્રીગોવર્ધનનાથજી શ્રીગિરિરાજધરણને અભીષ્ટદેવ તરીકે સ્થાપ્યા. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ખૂબ જ વ્યાપક છે. આ સ્વરૂપનો પણ અલૌકિક અને દિવ્ય ઈતિહાસ છે. અત્રે જાણવું …

અમેરિકાની સ્વતંત્રતાથી સુપર પાવર સુધીની ગૌરવગાથા

250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્ર્વને આપેલી  અમૂલ્ય ભેટો અને ભારતીયો-ગુજરાતીઓનું ગૌરવપૂર્ણ યોગદાન - પ્રદીપ ત્રિવેદી  દુનિયાને બંધારણ, બલ્બ, ટેલિફોન, વિમાન, ઈન્ટરનેટ, પીસી (પર્સનલ કોમ્પ્યૂટર), એસેમ્બલી લાઈન, ક્રેડિટ કાર્ડ, માઈક્રોવેવ ઓવન, જી.પી.એસ., એ.ટી.એમ., હીયરિંગ એઈડ, ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર, ટ્રાન્ઝિસ્ટર, લેસર, 3D પ્રિન્ટર, સોલાર સેલ, ઈપી પેન, પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, વીડિયો ગેમ, રિપ્લેસેબલ બેટરી, સ્મોક …

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં ઝંખના કેવળ સત્યને પામવાની હોય ત્યાં (‘ફીલિંગ્સ’ની શબ્દ યાત્રામાં) સફળતાનો સ્વાદ હોય જ. છવ્વીસ વર્ષની વય વટાવી યુવાન બની ચૂકેલ આ મેગેઝિન લોકશાહીનો ચોથો મજબુત આધાર સ્તંભ બની આજે અડીખમ આગેકૂચ કરી રહ્યું છે. એની પાછળ નામી-અનામી વિશાળ વાચક વર્ગ, શુભેચ્છકો, વિજ્ઞાપન દાતાઓ તથા વિતરકોનો પણ ફાળો …

T20 વર્લ્ડકપમાં ગુજરાતી ક્રિકેટર્સન ‘ચોક્કો’

   T20 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં આ વખતે ગુજરાતી ક્રિકેટર્સનો ચોક્કો લાગ્યો છે એટલે કે ચાર ક્રિકેટર ટીમમાં પસંદગી પામ્યા છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂન મહિનામાં વિશ્ર્વની 16 ટીમો વર્લ્ડ ચેમ્પિયન બનવા હરીફાઈ કરશે. મજાની વાત એ છે કે ક્રિકેટની આ દરેકે દરેક ટીમમાં ગુજરાતી ખેલાડી છે! ઝ20 …

વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!

મિત્રો, આજે વાત કરીએ અપેક્ષિત ચૂંટણી પરિણામોની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર અનિર્ણાયક સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની શેરબજાર પર કેવી અસર થશે...? આમ સામાન્ય રીતે જોઈએ તો ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ પ્રશ્ર્નનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ, ઈતિહાસ દર્શાવે છે કે ભારતીય શેરબજાર સામાન્ય રીતે …

આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને !

આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને ! ઔદ્યોગિકરણ અને કોંક્રીટના જંગલો તરફ આંધળી દોટનું પરિણામ..... પાણીની ગંભીર સમસ્યાની પીડા દેશના નીતિ આયોગે 2018માં જારી કરેલા વોટર ઇન્ડેક્ષમાં પાણીની જરૂરિયાત વિષે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું છે કે ભારતમાં 600 મિલિયન લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરે છે. દેશના લગભગ ત્રણ ચતુર્થાંશ …

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી …

સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ભારતના ઇતિહાસના છસ્સો વર્ષનાં પાનાંજોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને આશ્ર્ચર્ય થયું તેઓએ પૂછ્યું, સ્વામીજી શું જોયું? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, મેં જોયું કે ભારત એટલું બધું મહિમાન્વિત …