પરિમલ નથવાણી સાંસદ શ્રી - રાજ્ય સભા, પ્રેસિડેન્ટ - ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન, ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઈન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબોલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્ર્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઈન્ડિયન સુપર લીગ (આઈ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ …










