ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ...
Read more
Comments Off on ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય
ફીલિંગ્સ
ફીલિંગ્સ
મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી ...
Read more
Comments Off on ૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨
ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભગવાન શિવનું એક મંદિર છે જે કહેવાય છે કે ભૂતો દ્વારા નિર્માણ પામેલું છે. તેને ભૂતોનું મંદિર કે લાલ મંદિર પણ કહેવામાં આવે છે. તેની ...
Read more
Comments Off on અનોખું શિવમંદિર, જે ભૂતોએ બનાવ્યું છે!
– વિજય રોહિત સંબંધોની પરાકાષ્ઠા : આ બિલ્ડરની છે 120 પત્ની..!!! થાઈલેન્ડમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તંબન પ્રેજર્ટે 58 વર્ષની ઉંમરમાં 120 લગ્ન કરી ચૂક્યો છે. ...
Read more
Comments Off on ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી
– રેખા પટેલ (USA) વિદેશમાં સ્થાયી થવા માટે માણસ પોતાના વતનની માયાને છોડીને જાય છે, સાથે જ્યાં તેનો ઉછેર થયો છે એ સ્થળ અને સમાજની બધી જીવંતતાને વિચારોમાં ...
Read more
Comments Off on ડાયાસ્પોરા ફીલિંગ્સ અને સાહિત્ય
તંત્રી સ્થાનેથી ઉત્સવોની ભરમાર ધરાવતા આપણાં દેશમાં સતત નવી ઊજવણીઓ અને સતત નવા નવા પરિમાણો સાથે રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને હવે ટેકનોલોજીની દિશામાં ...
Read more
Comments Off on ગુજરાતીઓના ગૌરવસમા ગુજરાતી પાક્ષિક ‘ફીલિંગ્સ’ નું યુએસએ એડિશન લૉન્ચિંગ..
પ્રિય વાચકો, આપના હાથમાં આ અંક આવવાની સાથે આપ પુરબહારમાં વર્ષાઋતુની મૌસમનો આનંદ લેતા હશો. વરસાદની મીઠી ઝાલરમાં ભીંજાઈને ભજીયા-ગોટાની જ્યાફત પણ ઉડાવતા હશો. આપ સહુ તરફથી દિન-પ્રતિદિન ...
Read more
Comments Off on ઈઝરાયલ તરફ કદમતાલ… રાજનીતિમાં મોદીજીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક
વાચકમિત્રો, સૌપ્રથમ એક ગુજરાતી તરીકે સહુને જય ગરવી ગુજરાત. આપ સહુ તરફથી ગત અંકના ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યા. ‘ફીલિંગ્સ’ વાચકોના પ્રતિભાવો અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખીને અવનવી ...
Read more
Comments Off on એક તરફ ગુજરાતની ગૌરવગાથાને બીજી તરફ શહીદ પરિવારોની વ્યથા…


Social Links