Category: Editor’s Picks

HomeEditor’s Picks

29મા વર્ષમાં પ્રવેશતું ‘ફીલિંગ્સ’

  વર્ષ 1998મા રથયાત્રાના પાવન પર્વે વડોદરાથી શરૂ થયેલ ‘ફીલિંગ્સ’ મેગેઝિન પોતાની 28 વર્ષની સુદીર્ધ શબ્દયાત્રા પૂર્ણ કરી 29મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ મેગેઝિન આજે વિશ્ર્વના 55 દેશોમાં 40 લાખ જેટલા વાચકોના હૃદયસિંહાસન પર રાજ કરે છે. આ પાવન અવસરે ફીલિંગ્સ પોતાના તમામ સુજ્ઞવાચકો, વિજ્ઞાપનદાતાઓ-વિતરકો તથા શુભેચ્છકોનો આભાર માને છે. ફીલિંગ્સના (જુલાઈ-26ના) આ અંકમાં આપ …

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી …

ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય

ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ચંદ્રગુપ્ત દ્વિતિય એ જ રાજા વિક્રમાદિત્ય હોવાનું કહે છે. તેમનું શાસન એટલું શ્રેષ્ઠ હતું કે તે પરદુ:ખભંજક તરીકે પ્રખ્યાત થયાં હતા. ભારત ઉપરાંત વર્તમાન અફગાનિસ્તાન અને તેની …

શિલ્પ, સ્થાપત્યકલાથી મઢેલા કિલ્લા, મહેલોનું શહેર જોધપુર

રાજસ્થાનનાં રાજવી પરિવારોએ જોધપુર શહેરની શોભામાં વધારો થાય અને પોતાની કીર્તિ અમર રહે એવા શુભ આશયથી પ્રાચીન મંદિરો, ભવ્ય વિશાળ મહેલો, ઘંટાઘરો, ટાવર જેવા સ્થાપત્યો રચેલા છે. રાજસ્થાનના પીળા પથ્થર અને લાલ પથ્થરમાંથી બનતી ઈમારતોમાં સોનાની છાંટ જેવો કલર ટોન જોવા મળે છે. તે બારીક કલા કોતરણી માટે ખૂબજ પ્રખ્યાત છે. તેના ઊંચા...ઊંચા કિલ્લા જોતાં …

સૌરાષ્ટ્ર- કચ્છના લોકમેળાઓમાં ધબકતું લોકજીવન

સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાની ઉત્સવપ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે. આવા જ કેટલાક જાણીતા લોકમેળાઓની જાણકારી અત્રે પ્રસ્તુત છે... રાજકોટમાં 1983થી શાસ્ત્રી મેદાનમાં અને હવે …

જાંબાઝ મહિલા પીએસઆઇ

‘સ્ત્રી જો ધારે તો પોતાની પ્રગતિનો પંથ પોતે જ બનાવે, ફૂલની જેમ જગતમાં સુગંધ પ્રસરાવે, સૂરજની જેમ જ્ઞાનનો ઉજાસ પ્રગટાવે, તારલાની જેમ સૃષ્ટિને ચમકાવે, ઝરણાંની જેમ પ્યાસ બુઝાવે, પંખીની જેમ ઊંચા શિખરો પાર કરે.’ કારણ કે, સ્ત્રીની શક્તિ તેના તનમાં નહિ પણ તેના મનમાં છે. આ લેખની શરૂઆતમાં ચાલો હું આપને કલમના કેમેરા વડે એક …

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય કે નેવી ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ આજે સ્ત્રી-પુરુષ સમાનતા, મહિલા સશક્તિકરણની વાતો ઠેરઠેર થતી જોવા મળે છે, ત્યારે પુરુષોની મોનોપોલી કહેવાતા પોલીસ વિભાગમાં મહિલાઓ જોડાય તે ગૌરવની વાત કહેવાય. આજે ઘણી એવી મહિલાઓ છે જે આ ક્ષેત્રમાં જોડાઇ છે અને દેશ માટે પોતાની જાતને …

નિરજાની શૈક્ષણિક સુવાસ ચારે ય કોરે, તેજસ્વી પણ ગરીબ બાળકોને ભણાવવાની પંડ્યા બંધુઓની નેમ

મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે નિરજા એજ્યુકેશન ટ્રસ્ટ એટલે શિક્ષણ ઉદ્ભવસ્થાનનું અથાગ ઝરણું. જેમ પ્રત્યેક સંસ્થા કે ચળવળ પાછળ ચોક્કસ ધ્યેયની સાધના સાથે કટિબદ્ધ વ્યક્તિઓ અને તજ્જ્ઞોની હાજરી અને પ્રયાસો આવશ્યક છે તેમ નિરજા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રણેતા અને કર્તાહર્તા એવા પંડયા બંધુઓએ (અનિલભાઇ અને જિજ્ઞેશભાઇએ) પણ પોતાના પિતાના શિક્ષણ પ્રેમને સાકાર કરવા સારું શિક્ષણના ક્ષેત્રમાં જ …

‘ગુજરાતી ભાષા એ માત્ર કમ્યુનિકેશનની ભાષા નથી એની સાથે આખી સંસ્કૃતિ જોડાયેલી છે એટલે જો ભાષા ટકશે તો સંસ્કૃતિ ટકશે.’

આપના જન્મસ્થળ, બાળપણ અને અભ્યાસ વિશે જણાવશો? ઉષા ઉપાધ્યાય : મારો જન્મ ભાવનગરમાં 7 જૂન, 1956માં થયો હતો. પિતા ઘનશ્યામભાઈ ત્રિવેદી જીઈબીમાં એન્જિનિયર અને આઝાદીની લડતના લડવૈયા હતા. માતા કોકિલાબેન ત્રિવેદી વાંચનના શોખીન જેથી ઘરમાંથી જ સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ભાવનગરની મહિલા કોલેજમાંથી બી.એ. ગુજરાતી-હિન્દી વિષય સાથે અને એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ પૂર્ણ કર્યો …

પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી…….પ્રેમ એટલે કે….

પ્રેમના મહાપર્વ વેલેન્ટાઈન ડે પર જાણીતા મહાનુભાવો વ્યક્ત કરે છે તેમની વિશેષ લાગણી પ્રેમ એટલે કે.... પ્રદીપ ત્રિવેદી આઇ લવ યુ ડીકુ ડાર્લિંગ... આઇ લવ યુ ટુ મચ... આઇ લવ યુ એવરી મોમેન્ટ... હું તને હર ક્ષણ ચાહુ છું. હું તારામાં, તું મારામાં જીવે છે બંધ આંખે. આપણે એકબીજામાં જીવીએ છીએ. મારા બે હોઠ ખૂલે …