Category: Editor’s Picks

HomeEditor’s Picks

વ્યક્તિને પોતાના વ્યવસાયમાં પુન: સ્થાપિત કરતી વરદાનરૂપ આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે ઓક્યુપેશનલ થેરાપી – ડો.અતિશ્રી કામદાર (M.O.T.)

ટ્રેનની વ્હીસલ વાગી, ગ્રીન સિગ્નલ અપાઇ ગયું અને ગાડી ઉપડી.. દિવ્યેશે પણ પોતાના પગને ગતિ આપી અને ચાલતી ગાડીના એક ડબ્બાને પકડી લીધો.. અને... અને... પળવારમાં ગાડીની વ્હીસલ અને દિવ્યેશની ચીસ એકાકાર થઇ ગયા. સ્હેજ માટે પકડ છૂટી. પગ લપસ્યો ને ગાડી અને પ્લેટફોર્મની વચ્ચે દિવ્યેશ પટકાઇ ગયો. મંદ ગતિમાંથી તીવ્ર ગતિ પકડતી ટ્રેન વિચિત્ર …

રાજકોટનું અનોખું રોટરી ડોલ્સ મ્યુઝિયમ

જે લોકોને એક વર્લ્ડ ટૂરનો અનુભવ કરાવે છે રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય ‘રોટરી ડોલ્સ મ્યુઝિયમ’ એ ગુજરાતનું ગૌરવ છે. જ્યાં દુનિયાના 6 ખંડના 102 દેશોની 1600થી વધુ યુનિક ઢીંગલીઓ ગોઠવાયેલી છે. આ દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે... ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ’માં સ્થાન પામેલ આ મ્યુઝિયમ બાળકો માટે તો ખરું જ, મોટેરાં માટે પણ …

વિશ્ર્વને ચશ્માંની ભેટ ભારતે આપી છે

કોઇની આંખોનું તેજ ઓછું હોય એટલે કે તડકાથી બચવા આપણે ચશ્માંનો ઉપયોગ કરીએે છીએ. જો કે ફેશનના રૂપમાં પણ હવે ચશ્માંનો ઉપયોગ થતો જોવા મળે છે. જે હોય તે, પરંતુ ચશ્માં આંખોનું રક્ષણ કરે છે. પણ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આ ચશ્માં આવ્યા ક્યાંથી? તેની શોધ કોણે કરી? ગૌરવની વાત છે કે વિશ્ર્વને …

સેલિબ્રિટિઝનું દિવાળી સેલિબ્રેશન

તો સ્વાભાવિક છે કે, સેલિબ્રિટિઝની કોઇપણ વાત હોય એ સીધી તેના ફેન્સની લાગણી સાથે જોડાય છે. ચાહે એ તેની કોઇ પર્સનલ વાત હોય કે કોઇ તહેવારની ઉજવણીની વાત હોય... ફેન્સને તેની એ ગમતી સેલિબ્રિટિઝની વાતો જાણવાની ઉત્સુકતા રહે જ છે. દિવાળી આવી રહી છે ત્યારે આ ફેન્સ પોતાના ફેવરિટ કલાકારો આ તહેવાર કેવી રીતે ઉજવે …

નૃત્યકૌશલ્ય દ્વારા દુનિયાને નૃત્યમય બનાવનારા મહાન નૃત્યકારો

ભારતમાં નૃત્યનો અજબ મહિમા છે. રામાયણ કાળથી નૃત્ય ચાલતું આવે છે. જૂના અનેક ગ્રંથોમાં અને સંસ્કૃત સાહિત્યમાં નૃત્યના ઉલ્લેખો જોવા મળે છે. આ દેશમાં નૃત્યના જે રીતે ચોક્કસ પ્રકારો વિકસિત થયા છે એટલી સમૃદ્ધિ બીજા કોઇ દેશની સંસ્કૃતિમાં જોવા નથી મળતી. જોકે વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ડાન્સનું પ્રભુત્વ રહ્યું જ છે. પ્રસ્તુત છે, દેશ-વિદેશના કેટલાક …

વિશ્ર્વવિખ્યાત મહાન નારી શક્તિઓ

નારી શક્તિની વાત જ અનોખી છે.. અહીં આપણે દુનિયાની ખ્યાતિપ્રાપ્ત એવી મહાન નારીઓ જે અલગ અલગ સદીઓમાં જીવી ગઇ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામી છે તેવી મહિલાઓ પૈકીની કેટલીક નારી શક્તિઓની પ્રેરણાદાયક વાત કરવાની છે... આવો, તેને જાણીએ અને માણીએ... પારૂલ સોલંકી ઝાંસીની વિરાંગના રાણી લક્ષ્મીબાઇ... એક મર્દાની નારી હતાં. આજે પણ જો કોઇ સ્ત્રીએ …

વિશ્ર્વમાં ગર્વભેર સૌથી ઊંચું ઊભું હશે અખંડ ભારતના શિલ્પી સરદારનું વિશ્ર્વવિક્રમી શિલ્પ

ભારત માતાના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલનું એક વિશાળકદનું શિલ્પ ગુજરાતની જીવાદોરી સમી મા રેવા નર્મદાના બેટમાં ઊભું થઇ રહ્યું છે. વિશ્ર્વભરના અનેકવિધ ઊંચા શિલ્પોથીય ઊંચું વિશ્ર્વનું સૌથી ઊંચું શિલ્પ બનવા જઇ રહેલું આ શિલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે. હાલ રાત દિવસ ચાલી રહેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન …

ગુજરાતની પ્રથમ બેઝ ગિટાર આર્ટિસ્ટ  માના રાવલ 

કહેવાય છે કે જીવ અને ધ્વનિનું જોડાણ યુગોયુગોથી ચાલતું આવ્યું છે. પ્રકૃતિના તત્ત્વોથી લઇને પૃથ્વીના પેટાળમાં રહેલા દરેક જીવનો એક અવાજ હોય છે. સંગીત અને માનવીનું ટયૂનિંગ વરસોથી યથાવત્ છે. નાનું બાળક બેસૂરું રડે એમાં પણ અવાજ છે અને કોઇ કોયલકંઠ જેવા અવાજમાં ગાયન કરે ત્યારે તો કર્ણપ્રિય લાગે જ. આગળ વધતાં સમય અને અપડેટ …