અત્યંત સાધારણ પરિસ્થિતિમાંથી પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય છે... જો તમારી પાસે આઈપીએસ ઓફિસર સરોજકુમારી જેવું દૃઢ મનોબળ, સપનાં સાચાં કરવાનો સંકલ્પ, અને મહેનતનો ત્રિવેણી સંગમ હોય. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં અગ્રેસર થવા માંડી છે ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારી, માઉન્ટેનિયર, મેરેથોન રનર અને બહુમુખી પ્રતિભા ધરાવનાર સરોજકુમારી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. વડોદરા પોલીસ …




