મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી ...
Read more
Comments Off on ૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨
વડોદરા
ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભગવાન શિવનું એક મંદિર છે જે કહેવાય છે કે ભૂતો દ્વારા નિર્માણ પામેલું છે. તેને ભૂતોનું મંદિર કે લાલ મંદિર પણ કહેવામાં આવે છે. તેની ...
Read more
Comments Off on અનોખું શિવમંદિર, જે ભૂતોએ બનાવ્યું છે!
સંકલન : ‘મૌલિક’ વરસાદમાં… એક ચેહરો ચીતરો વરસાદમાં સામટા વ્હેણે તરો વરસાદમાં. આંખમિચોલી રમો, વરસી પડો, એ રીતે જળને મળો વરસાદમાં. સ્નિગ્ધતા યાદોની ભીનેવાન હો, ...
Read more
Comments Off on મુશાયરો
દક્ષ મિસ્ત્રી હૌસલે હો બુલંદ, ઇરાદે હો નેક ઔર દિલ મેં હો સચ્ચી લગન, જમીં તો જમીં, આપ કે કદમ ચૂમેગા તારોં ભરા ગગન..!! ગુજરાતના પોલીસવડા તરીકે તાજેતરમાં ...
Read more
Comments Off on અંધારી આલમની આંખે અંધારા લાવનાર ડીજીપી.. ગીથા જોહરી
NAME ડૉ. પ્રતાપ પંડ્યા સાથે પુત્ર ગૌરાંગ પંડ્યા પુત્રી મનીષા પંડ્યા… શિક્ષક એટલે રાષ્ટ્રનું ભાવિ. યુવા અને રાષ્ટ્રનું ઘડતર એ શિક્ષકના હાથમાં હોય છે. ચાણક્યે બહુ સાચી વાત ...
Read more
Comments Off on શિક્ષણ, વાંચન અને સાહિત્ય સંવર્ધન અને પ્રચારનો અનોખો ત્રિવેણી સંગમ..
મેહુલ સુથાર સંસ્કારી નગરી વડોદરા સંસ્કારની સાથે આધુનિકતાની પરિભાષામાં ઢળી રહી છે. બળબળતી બપોર વચ્ચે વડોદરામાં એપ્રિલ મહિનામાં એક એવા જ ભવ્ય ફેશન કાર્નિવલનું આયોજન થયું હતું. વડોદરાના ...
Read more
Comments Off on વડોદરા સેન્ટ્રલમાં ‘વડોદરા સ્પ્રિંગ સમર શો-કેસ’ ફેશન શોનું આયોજન
Social Links