Category: Press Notes

HomePress Notes

Atlanta witnessed a Grand Valentine’s Celebration

An Ode to Everlasting Love: A Unique Valentine’s Celebration made by Indian community in Atlanta, USA.In an era of fleeting relationships, this Valentine’s celebration honored the longevity of love. Guests raised a toast to enduring bonds amidst the enchanting melodies of Chalkaye Jaaam. The event was organized by Karishma Momaya and Bhavana Mutha who are …

Vadodara Spring Summer Show-Case

વડોદરા સેન્ટ્રલમાં ‘વડોદરા સ્પ્રિંગ સમર શો-કેસ’ ફેશન શોનું આયોજન

મેહુલ સુથાર [divider][/divider] સંસ્કારી નગરી વડોદરા સંસ્કારની સાથે આધુનિકતાની પરિભાષામાં ઢળી રહી છે. બળબળતી બપોર વચ્ચે વડોદરામાં એપ્રિલ મહિનામાં એક એવા જ ભવ્ય ફેશન કાર્નિવલનું આયોજન થયું હતું. વડોદરાના સેન્ટ્રલ મૉલમાં આ ઈવેન્ટને ‘વડોદરા સ્પ્રિંગ સમર શો-કેસ’ ના ટાઈટલ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈવેન્ટ મેનેજમેન્ટના સહકારથી યોજાયેલા આ ફેશન કાર્નિવલમાં વડોદરાના …

શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

જિન શાસને સતત ત્યાગ અને વૈરાગ્યના પંથે ચાલનારા સિદ્ધપુરૂષો અને સન્યાસીઓનો જગતને ખજાનો આપ્યો છે. એવા જ એક રત્ન એટલે કે લગભગ 1995ની સાલમાં બાળવયે જૈન શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્યશ્રી કિર્તીયશસૂરિશ્ર્વરજી મ.સા. પાસેથી દીક્ષા લઈને જીવને શિવ તરફ પ્રયાણ કરવાની નેમ લેનાર યુવા મુનિશ્રી પ્રશમયશવિજયજી મ.સા. વડોદરાના શ્રી રામચંદ્રસૂરીશ્ર્વરજી આરાધના ભવન, સુભાનપુરા મુકામે ચૈત્રી ઓળી …

દેશ વિદેશ

ટ્રાન્સમીડિયા દ્વારા 50 જેટલા ગુજરાતી કલાકારોનું સન્માન કરાયું ગુજરાતી ફિલ્મ-ટીવી અને તખ્તાના કલાકારોને એક જ મંચ પરથી દર વર્ષે સન્માનવાની ટ્રાન્સમીડિયાની પરંપરા છે. 16 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ તાજેતરમાં જ 50 ગુજરાતી કલાકારોનું મુંબઇ ખાતે સન્માન કરાયું હતું. સમારોહમાં ફિલ્મ-ટીવી-સ્ટેજની હસ્તીઓ ઉપરાંત મનોહર કાનુન્ગો, પેન વીડિયોના જેન્તી ગડા, કલર્સ વાયકોમ 18ના ચેનલ હેડ …