Tag: અબોલ જીવો

Homeઅબોલ જીવો

અબોલ જીવોના સ્વજન:સમસ્ત મહાજન

અમદાવાદ ખાતે જીવદયાપ્રેમીઓના યોજાઇ ગયેલા બે દિવસીય સંમેલનમાં સમસ્ત મહાજન દ્વારા કરુણા ફાઉન્ડેશનને મુખ્યમંત્રીના હસ્તે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી... દુનિયામાં ભારત એક એવો દેશ છે જેની સંસ્કૃતિમાં ગાય, ગંગા અને ગીતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં ભારતમાં ગંગા શુદ્ધિકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વૈદોના માહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે …