નરેશ અંતાણી પદ્મશ્રી પુરસ્કૃત સંગીતકાર અવિનાશ વ્યાસના સુપુત્ર અને ગુજરાતી સુગમ સંગીતકાર ગૌરાંગ વ્યાસ ના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનુ સ્વર જગત રાંક બન્યું છે. તેઓ 87 વર્ષના હતા. તેઓ ગુજરાતી ચલચિત્ર સંગીત, સુગમ સંગીત અને લોકસંગીતના એક દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક કલાકાર હતા. પિતાના ભવ્ય વારસાને ગૌરાંગભાઈએ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે આગળ ધપાવ્યો હતો. ૨ સપ્ટેમ્બર …







