શશીકાંતભાઈ પાટડીયા - ‘રાધિકા જ્વૅલર્સ’ સોનાની વાત આવે એટલે સહજ રીતે ચહેરા પર એક જુદા જ પ્રકારની ચમક છવાઈ જાય અને તેમાંય જો આપણે ગુજરાતી હોઈએ તો તો ગાંજ્યા ના જઈએ. સોનું છે જ ગુજરાતીઓના વૈભવશાળી વારસાનું પ્રતિક. કોઈની સામે પોતાની વૈભવ સમ્પન્નતા અને સુખ-સાહ્યબીની ઝળહળાટના મોં છૂટા વખાણ ન કરે તો આપણી ઓળખાણ …

