આશિત ઝવેરી અને હની ઝવેરી માટે ઘરેણાં બનાવવા એ કળાસાધના છે. વંશપરંપરાગત રીતે મળેલા આ વ્યવસાયને તેમણે હાથબનાવટના ઘરેણાંની આગવી કળાને જીવંત રાખી સોના, ચાંદી, પ્લેટિનમ, હીરામાણેક અને જડાઉ દાગીનાની કળાને પ્રચલિત કરવાનું સાધન બનાવ્યું છે. લ્લભવિદ્યાનગર (આણંદ)માં ભાગવત જ્વેલ્સના માલિક દંપતી આશિત ઝવેરી અને હની ઝવેરીની સાથે વાત કરો તો જણાય કે આ યુગલ …

