Category: All Issue

HomeAll Issue

વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આપણી કોઠાસૂઝ જ ભારત-પાક. સંબંધે કોઇક સારો ઉકેલ આપી શકશે

પરીક્ષિત જોશી સંબંધોના પક્ષપાતી એટલે સુધી કહે છે કે કાશ્મીરને કેટલાક દિવસો માટે કિનારે રાખીને પણ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો બનાવી શકાય છે, પરંતુ બીજો વર્ગ કાશ્મીરના ઉકેલ વિના ભારત સાથે કોઇ પણ પ્રકારના સંબંધોનો વિરોધ કરે છે. આ બંને વચ્ચે સામાન્ય પાકિસ્તાની નાગરિક ભ્રમિત જેવા જણાય છે, જે ઉશ્કેરણીજનક પ્રવચનો ભારતની તરફે અને …