Category: Filmy Feelings

HomeFilmy Feelings
સિનેમાના ચોપડે નારીશક્તિનો ચમત્કાર

સિનેમાના ચોપડે નારીશક્તિનો ચમત્કાર

મેઘવિરાસ [divider][/divider] લ્મ ઈન્ડસ્ટ્રીને સામાન્યપણે પુરુષોના ઈજારાવાળું ક્ષેત્ર માની લેવામાં આવે છે. દાયકાઓ પહેલાં આ વાત સંંપૂર્ણપણે સત્ય હતી પણ સમયનું વહેણ બદલાયું છે. કલાત્મક, રચનાત્મક ક્ષેત્રમાં નારી પ્રભુત્વ માત્ર વધ્યું જ નથી પણ સન્માનજનક પણ બન્યું છે. 2009નું વર્ષ સિનેજગતમાં સક્રિય મહિલાઓ માટે અનેરું અને ગૌરવવંતુ સાબિત થયું હતું. વાત જાણે એમ છે કે …

બોલિવૂડમાં વકરતું વિવાદનું વળગણ..

મેઘવિરાસ [divider][/divider] ભારતીય સિનેજગતમાં અનેક મહાન   ફિલ્મો બની છે અને બનતી રહેશે. જોકે એમાંથી કેટલીક ફિલ્મોને જુદા જુદા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ઐતિહાસિક ફિલ્મોના નિર્માણ સમયે વિવાદ સર્જાય એ બોલિવૂડની હંમેશાં તાસીર રહી છે. બોક્સ ઓફિસ પર હમણાં હમણાં બે ફિલ્મોએ ધૂમ મચાવી છે જે ‘કાબિલ’ અને ‘રઇસ’ છે. ‘કાબિલ’ દિગ્દર્શક …

બોક્સઓફિસ અને કાળાનાણાની ફિલ્મી કહાની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું, નકલી નોટો, સંગ્રહખોરો, હવાલા, આતંકવાદ અને ભ્રષ્ટાચારીઓને ડામવા માસ્ટર સ્ટ્રોક મારીને રૂપિયા પ૦૦-૧૦૦૦ની જૂની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવી દીધો. તેમનો આ આક્રમક નિર્ણય દેશહિતમાં કેટલો કામે આવે છે એ તો સમયચક્ર જ બતાવશે, પણ તેમનું આ પગલું આવકાર્ય છે. એવું પણ નથી કે તેમણે કાળાનાણા આધારિત વ્યવહાર કરનારાને ચેતવણી …

  • 1
  • 2