કળાનું ક્ષેત્ર બહુ રૂપાળું છે, દરેકને ગમે. આર્ટ ફિલ્ડમાં સૌથી ફેવરિટ કેટેગરી કદાચ ફિલ્મની આવતી હશે. અને એ ફિલ્મી દુનિયાના ધુરંધર કલાકારોમાંથી કોઇ દસની યાદી બનાવવી એ અસંભવ બરાબર છે. આમ છતાં વિશ્ર્વના એવા દસ કલાકારોની જાણકારી આપવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે જે લગભગ સૌના ફેવરિટ હશે. દિવ્યેશ વેકરિયા આહ! શું વાત છે.. લિયોની …










