કવિતા-ગઝલ

આવશે બે પછી ત્રણ આવશે, લોભ હર ક્ષણ આવશે. ફૂલ કેરી વાટમાં, કંટકો પણ આવશે. મોતની બારાતમાં, કેટલાં જણ આવશે? ઠોકરો ખાધાં પછી, સાન સમજણ આવશે. શબ્દ કેરાં બાણથી, જિગરમાં વ્રણ આવશે. રાન કેરી રાહમાં, ઝાંઝવાં પણ આવશે. અંધકારી રાતમાં, ઓસનાં ધણ આવશે. - યોગેશ આર.જોશી, હાલોલ મો : 98790 પ6636   [divider][/divider]   આપ …

કવિતા-ગઝલ

આવશે

બે પછી ત્રણ આવશે,
લોભ હર ક્ષણ આવશે.
ફૂલ કેરી વાટમાં,
કંટકો પણ આવશે.
મોતની બારાતમાં,
કેટલાં જણ આવશે?
ઠોકરો ખાધાં પછી,
સાન સમજણ આવશે.
શબ્દ કેરાં બાણથી,
જિગરમાં વ્રણ આવશે.
રાન કેરી રાહમાં,
ઝાંઝવાં પણ આવશે.
અંધકારી રાતમાં,
ઓસનાં ધણ આવશે.

– યોગેશ આર.જોશી, હાલોલ
મો : 98790 પ6636

 

[divider][/divider]

 

આપ કા SMS

હસરત-એ દીદાર કે લિયે
ઉસકી ગલી મેં મોબાઈલ કી દુકાન ખોલી
મત પૂછો અબ હાલાત એ બેબસી એ ગાલિબ
રોજ એક નયા શખ્શ ઉનકે નંબર પે રિચાર્જ કરવાને આતા હૈ…!!!

– મનોજ રાણા, જૂનાગઢ

 

[divider][/divider]

 

હલ્લા-ગુલ્લ

Ek Ladka Scooty Par Ja Raha Tha
Scooty Ka Tyre Bhains K Gobar
K Beech Mein Se Guzer Gya,
Qareeb Kuch Ladkiya Khadi Thi.

Unho Ney Taliyan Baja K Kaha :
“Happy Birthday To U”

Ladka Ruka Or Bola:
“Wish Karney Se Kaam Nahi Chaley Ga”.
“Cake To Khana Hi Padega”

–  સુરેશ પરમાર, વલસાડ

 

[divider][/divider]

 

સૂડી-સોપારી
રુકાવટ તો જીવિત માટે હોય છે
મૃત માટે તો સૌ કોઈ રસ્તો
ખાલી કરી દેતા હોય છે.

– વોટ્સએપ જ્ઞાન

 

admin

admin

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *