Tag: ભારત

Homeભારત

ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય

ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ચંદ્રગુપ્ત દ્વિતિય એ જ રાજા વિક્રમાદિત્ય હોવાનું કહે છે. તેમનું શાસન એટલું શ્રેષ્ઠ હતું કે તે પરદુ:ખભંજક તરીકે પ્રખ્યાત થયાં હતા. ભારત ઉપરાંત વર્તમાન અફગાનિસ્તાન અને તેની …

૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨

 મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી જોઈએ. પૌ૨ાણિકકાળ અને આધુનિક ઈતિહાસ બંને સાથે જોડાયેલ મહેશ્ર્વ૨ નગ૨ નાનું પણ સુંદ૨ શહે૨ છે. અહીં આખો એક દિવસ આ૨ામથી પસા૨ ક૨ી તેના સ્થાપત્ય અને ઈતિહાસથી પિ૨ચિત …

ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

વિમિષ પુષ્પધનવા [divider][/divider] ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલેકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝશને (ઇસરો) ૧૫મી તારીખે આખા દેશની સવાર સુધારી દીધી. ૧૦ વાગે હજુ તો લોકો પોતાની ઓફિસે પહોંચતા હોય, કામ શરૂ કરતાં હોય, દિવસનો પ્રારંભ થતો હોય ત્યાં જ ૧૦૪ ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા પ૦૫ કિ.મી. ઊંચી ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા. એ સાથે એક …

નોટબંધી : કાળા નાણાં માટે કરવામાં આવેલ આ સર્જરી કામયાબ રહેશે ખરી ?

તા. ૮ નવેમ્બર, ૨૦૧૬ ભારતના ઈતિહાસનો અને આ સદીનો કદાચ સૌથી યાદગાર દિવસ તો બની જ રહેશે તેની સાથે સાથે વિશ્ર્વફલક પર આ દિવસને મોટા આર્થિક ફેરબદલના અણધાર્યા નિર્ણય તરીકે પણ યાદ રાખવામાં આવશે. હજી તો લોકો દિવાળીનો ઉત્સવ ઉજવીને દેવદિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યાં હતા. કેટલાક લોકો કંપની તરફથી મળેલા મસમોટા બોનસ અને ટ્રાવેલ …