મનહર શાહ [divider][/divider] વિશ્ર્વના 19ર દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. આ દેશોમાં અઢી અબજ ટન કચરો પેદા થાય છે. તેમાં ર7 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો હોય છે. તેમાંથી 80 લાખ ટન કચરો સમુદ્રમાં પધરાવવામાં આવે છે. આમાં સૌથી પ્રથમ નંબર ચીનનો આવે છે. તે દર વર્ષે સમુદ્રમાં 10 લાખ ટન કચરો નાખે છે... [divider][/divider] …










