બે વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે જમ્મુથી ઉધમપુર સુધી 53 કિ.મી.ના રેલવે માર્ગનું ઉદ્ઘાટન કરેલું. આ રેલવે 100 પુલો અને ર0 ટનલોમાંથી પસાર થાય છે. એક ટનલ તો 1.પ કિ.મી. લાંબી છે. ટનલને આપણે બોગદું, ભોંયરું કે સુરંગ કહીએ છીએ. આપણા દેશમાં સડક માર્ગ પર સૌથી મોટી ટનલ જવાહર ટનલ કાશ્મીરમાં જ આવેલી છે. …




