- ડૉ. પૂર્વી જોષીપુરા, ન્યુટ્રીશનિસ્ટ [divider][/divider] આજની ઝડપી અને તણાવયુક્ત જીવનશૈલીમાં આપણે વારંવાર એવું સાંભળીએ છીએ કે નાની ઉંમરમાં હૃદયરોગનો એટલે કે હાર્ટ એટેકનો હુમલો આવ્યો. પરંતુ તાત્કાલિક સારવાર મળવાને કારણે બચી ગયા છે. પહેલાં તો આપણા મનમાં પ્રશ્ર્ન થાય કે હૃદયરોગ શા માટે આવે અને થવાનું કારણ શું? હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને સંબંધ હોવાથી લોહીમાં …







