આલ્બર્ટ માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એને ખાતરી હતી કે જેવા ટીચર નજીક આવશે અને પોતાનું ભીનું પેન્ટ અને લાદી પર પડેલો પેશાબ જોશે એટલે એમનો પિત્તો જશે અને પછી પોતાનું આવી જ બનશે.... પરદેશની આ વાત છે. એક નિશાળમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતાં. એ વખતે આલ્બર્ટ નામના એક બાળકને જોરથી …




