Category: Inspiring Story

HomeInspiring Story
ચમત્કાર

ચમત્કાર

[divider][/divider] માનવમનના ઊંડાણમા અનેકવાતો સંઘરાયેલી હોય છે. તેમા કોઈના પ્રત્યે પ્રેમ, કાળજી અને દુવાઓ પણ હોય અને ક્યારેક ગુસ્સો કે તિરસ્કાર પણ હોઈ શકે. છતાંય, સારી ભાવનાઓનો જ હંમેશા વિજય થતો હોય છે. કોઈના ભલા માટે મનથી પ્રાર્થના કરીએ તો ઈશ્ર્વર પણ સાંભળે છે. બાળકો ભગવાનની દેણ હોય છે-તો પણ કેટલાક ડોક્ટરો દર્દીઓના જીનવમા ભગવાન …

મમ્મીની શોધ

ઈન્દુ પંડ્યા [divider][/divider] રીટા સેટી ઉપર આંખે હાથ રાખીને વેદનાથી ધ્રુજી ઊઠી. એ મનોમન બબડતી હતી, આ તે કંઇ જિંદગી છે? શું સ્ત્રીના સ્વમાનનું  કંઇ મહત્ત્વ જ નહીં? નાના હોઇએ ત્યારે પિતાના દાબમાં રહેવાનું. ભાઇને લાડ-પ્યાર મળે, જ્યારે આપણે વધારાના. વારંવાર સાંભળવાનું કે, ‘બહુ લાડ કરો મા... કાલ સવારે પારકે ઘેર જવાનું છે!’ ભાઇ નાનો …

બાપુજીની પેટી

‘હવે શું કકળાટ કરો છો. તમને બાપુજીમાં રસ-પ્રેમ ક્યા હતો? તમને તો બાપુજીની પેટીમાં પડેલી બેંક રસીદો અને મકાનના દસ્તાવેજમાં જ રસ હતો ને!’ બાપુજીનું સંયુક્ત કુટુંબ - બે પુત્રો, વહુવારો, છોકરાઓના સંયોજન રૂપે... બાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થઇ ગયેલું. બાપુજીની ઉંમર હવે 8પ વર્ષની. બાપુજીને હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની તકલીફો. દિવાનખાનાની અંદર બાપુના ઓરડામાં …

ન્યાય કે અન્યાય..!

મોનિકા સળિયા પાસે ઊભી હતી. ત્યાં શૈલેષભાઇએ એમની સામે નજર કરી, પણ એ મોનિકા સામે નજર નહોતા મિલાવી શકતા. એમણે નજર ફેરવી લીધી. એમની આંખોમાં આંસુ છલકાઇ રહ્યાં હતાં. મોનિકાએ ગુસ્સામાં પૂછ્યું, તમે આવું કેમ કર્યું? શહેરમાં એક જ ચર્ચા ચાલી રહી હતી નરાધમે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. ચારેબાજુથી આજે ફિટકાર વરસી રહ્યો …

સૂટકેસ!

એક માણસને લાગ્યું કે એ મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યા પછી એણે જોયું કે એની આજુબાજુનાં વાદળોમાંથી સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. થોડીવાર પછી એ પ્રકાશ એકદમ તીવ્ર બની ગયો અને અચાનક એમાંથી ભગવાન પ્રગટ થયા. સંપૂર્ણપણે અંજાઇ ગયેલા એ માણસે માંડ માંડ આંખો ખોલી. એણે જોયું કે ભગવાન એની એકદમ પાસે આવી ગયા હતા. એની …