Category: I K Vijaliwala

HomeI K Vijaliwala

ઇશ્ર્વરનો આભાર!

સ્વર્ગમાં બે ફરિશ્તાઓ હતા. એમાંનો એક હંમેશાં કામમાં જ લાગેલો હોય. દિવસ-રાત એ પૃથ્વીથી સ્વર્ગ વચ્ચે દોડાદોડી જ કરતો હોય. એક ક્ષણનો વિરામ પણ એને ભાગ્યે જ મળતો. સતત કામ, કામ અને કામમાં જ એ વ્યસ્ત રહેતો. જ્યારે બીજો ફરિશ્તો હંમેશાં આરામ જ કરતો! પેલો ફરિશ્તો જ્યારે જુએ ત્યારે એ સૂતો જ હોય. પેલો ફરિશ્તો …

દીવાલમાં ખીલો

એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાત-વાતમાં ગુસ્સે થઇ જાય. તોડફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઇ-કેટલીયે વારે એનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઇ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો અરે શિક્ષા પણ કરી જોઇ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઇ જાતનો ફરક જ નહીં! …

જેની પાસે જે હોય તે આપે!

એક માણસે પોતાના શહેરનાં એક શાંત અને અતિ રમણીય વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું. ઘરની આસપાસ એક સરસ મજાનો બગીચો હતો. બગીચામાં ઉત્તમ કક્ષાનાં ફૂલો ઉગાડેલાં હતાં. ઉપરાંત સારામાં સારી જાતના આંબાના કાંઇ કેટલાંય વૃક્ષો પણ હતાં. બધી જ રીતે ઘર એટલું સરસ હતું કે એ માણસ પોતાના કુટુંબને લઇને જલદી જલદી ત્યાં રહેવા આવી ગયો. …

નિ:સ્વાર્થ સ્નેહ…

એક મોટા શહેરનાં ફૂટપાથ પર એક વૃદ્ધા ફળોની લારી લઇને ઊભી રહેતી. આખા દિવસમાં જે કાંઇ ફળો વેચાય એમાંથી એનું ગુજરાન ચાલતું. સાવ એકલે પંડે રહેતાં માડીની જરૂરિયાતો સાવ ઓછી હતી. એટલે જે કાંઇ મળે એમાંથી એમનું પૂરું થઇ જતું. એ જ શહેરમાં રહેતો એક યુવાન ઓફિસર અને એની પત્ની માડીનાં કાયમી ગ્રાહક હતાં. રોજ …

For the country's guards

દેશના રક્ષકો માટે…

- આઈ.કે. વીજળીવાળા [divider][/divider] ...એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ માણસનો હાથ પકડીને એ લેડી બોલી, ‘સર! થેન્ક્યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એક્શન. હું લાગણીશીલ એટલા માટે બની ગઇ છું કે અત્યારે મારો એકનો એક દીકરો ઇરાકમાં યુદ્ધમોરચે લડી રહ્યો છે. મને એવું લાગે છે કે જાણે તમે આ ભેટ એને આપી રહ્યા છો!’ …

મદદનો બદલો

મદદનો બદલો

- આઈ.કે. વીજળીવાળા [divider][/divider] ‘ભાઇ! તમે એક એવી વ્યક્તિ છો કે જે કોઇ વૈભવશાળી હોટેલના મેનેજરનું પદ શોભાવી શકે. મારા મતે આવી નાનકડી હોટેલના ડેસ્ક-ક્લાર્ક તરીકે તમારી ક્ષમતા કરતાં તમે ઘણા નીચા પદ પર છો. કાંઇ વાંધો નહીં. ગઇ કાલ રાતના તમારા સૌહાર્દપૂર્ણ વ્યવહારથી અમે બહુ ખુશ થયા છીએ... [divider][/divider] અમેરિકાના ફિલાડેલ્ફિઆમાં એક વરસાદી રાત્રે …

ગુલાબના ફૂલ

ગુલાબના ફૂલ

આઈ. કે. વીજળીવાળા [divider][/divider] તેણે ભીના અવાજે કહ્યું, ‘બહેન, મારો પતિ સાત દિવસ પહેલાં ગુજરી ગયો છે. એને પણ આ ટી-બોન ખૂબ ભાવતી ચીજ હતી. આજે હવે એ જ નથી રહ્યો. જો મારો પતિ ફરી એકવાર પણ મારી સાથે ભોજન લેવા પાછો આવે તો હું એના પચાસ ગણા વધારે પૈસા આપવા તૈયાર છું...’ [divider][/divider] પરદેશની …

હારનો સામનો કરવો એ અગત્યનું છે!

આઈ. કે. વીજળીવાળા [divider][/divider] ગિલ્બર્ટ નામનો આઠ વરસનો એક છોકરો એની નિશાળમાં કબ-સ્કાઉટ નામની પ્રવૃત્તિનો સભ્ય હતો. એક વખત આવા સ્કાઉટ બાળકો માટે એક કાર રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત! એ સાચી કારની સ્પર્ધા નહોતી, પરંતુ દરેક સ્કાઉટે જાતે બનાવેલ કારની રેસ હતી. જીવનમાં ડગલેને પગલે હાર જીતના ઉતાર ચડાવ તો આવતા જ રહે …

કોન્ટેક્ટ લેન્સ

કોન્ટેક્ટ લેન્સ

આઈ. કે. વીજળીવાળા [divider][/divider] એ છેલ્લું ચડાણ પૂરું કરે એ પહેલાં જ સલામતી માટે બાંધેલું દોરડું એના ચહેરા સાથે અથડાયું. ને બ્રેંડાની જમણી આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ નીકળીને ક્યાંક ઊડી ગયો. ડાબી આંખ તો પહેલેથી જ નબળી હતી. ત્યારે લેન્સ વિના જમણી આંખ પણ નકામી બની ગઇ... બ્રેંડા નામની એક યુવતી પોતાના ગ્રૂપ સાથે રોક-ક્લાઇમ્બિન્ગ (એક …

ભગવાન પર ભરોસો

ખાસ્સી ઊંચાઇ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ સો-એક મીટર જ દૂર હશે ત્યાં જ એકદમ અંધારું થઇ ગયું. એ રાતે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઇ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઇ. પોતાનો હાથ પણ ન દેખાય એવું ઘોર અંધારું થઇ ગયું હતું... એક …

  • 1
  • 2