મારો એક મિત્ર કહેતો કે લગ્ન પછી એનો ભૂત, પિશાચ, ચુડેલ વગેરેનો ડર જતો રહ્યો છે. જોકે, પછી તો એના છૂટાછેડા થઇ ગયા અને હાલ એ ક્યાં છે એની મને ખબર નથી. પણ એ મળે ત્યારે એને પૂછવું છે કે છૂટાછેડા પછી ફરી ભૂતની બીક લાગવા માંડી હતી કે નહિ? મારો મિત્ર જ નહિ પણ …



