Category: Politics

HomePolitics

અમેરિકાની સ્વતંત્રતાથી સુપર પાવર સુધીની ગૌરવગાથા

250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્ર્વને આપેલી  અમૂલ્ય ભેટો અને ભારતીયો-ગુજરાતીઓનું ગૌરવપૂર્ણ યોગદાન - પ્રદીપ ત્રિવેદી  દુનિયાને બંધારણ, બલ્બ, ટેલિફોન, વિમાન, ઈન્ટરનેટ, પીસી (પર્સનલ કોમ્પ્યૂટર), એસેમ્બલી લાઈન, ક્રેડિટ કાર્ડ, માઈક્રોવેવ ઓવન, જી.પી.એસ., એ.ટી.એમ., હીયરિંગ એઈડ, ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર, ટ્રાન્ઝિસ્ટર, લેસર, 3D પ્રિન્ટર, સોલાર સેલ, ઈપી પેન, પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, વીડિયો ગેમ, રિપ્લેસેબલ બેટરી, સ્મોક …

ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

  - પરિક્ષીત જોશી   ભારત દેશની રાજનીતિમાં પહેલેથી જ કેન્દ્રસ્થાને રહીને લગભગ હંમેશાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય એવો એક જ પરિવાર છે.. નહેરુ-ગાંધી પરિવાર. સતત પાંચ પેઢી એટલે કે, ૧૨૫ કરતાં વધુ વરસોથી ભારતીય રાજનીતિમાં એ મજબૂત પકડ ધરાવે છે...   જનરેશન ટુ જનરેશન એટલે કે પેઢી દર પેઢીની વાતને ભારતીય રાજનીતિની રીતે ચકાસવા …

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ અને નવા યુગના એંધાણ

અનેક તર્કવિતર્કોનો ત્યારે અંત આવ્યો કે જ્યારે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સશક્ત પ્રતિદ્વંદ્વી હિલેરી ક્લિન્ટનને ભારે બહુમતીથી હરાવીને અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણી બાકાયદા જીતી ગયા. ચૂંટણી પહેલાં સાવ નબળા અને કહો કે નગણ્ય એવા ગણાતાં ટ્રમ્પ ચૂંટણીને અંતે વિજેતા જાહેર થયા એ પણ સૌના માટે આશ્ર્ચર્યજનક બાબત તો છે જ, પરંતુ સત્તાના કોઇપણ સ્તરે …

ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકી ઇતિહાસમાં નવા પ્રકરણની શરૂઆત

જેમ ભારતમાં મક્કમ મનોબળથી સ્પષ્ટપણે પોતાની મનની વાત કરે, રાષ્ટ્રહિતમાં પગલાં ભરે એવા નેતાની જરૂર હતી એવી જ જરૂરિયાત અમેરિકામાં પણ હતી. કાળું નાણું બહાર કાઢવા માટે જેવી નોટબંધીની શરૂઆત થઇ એવી જ કોઇક શરૂઆત હવે અમેરિકી પક્ષે પણ થઇ શકે એવી ધારણા રાજકીય પંડિતો સેવી રહ્યા છે. કારણ કે, આમ તો અમેરિકાએ હિલેરીને જાહેરમાં …