ભારતમાં તથા વિદેશની ભૂમિ પર પુસ્તક ‘પરબ’ની સાહિત્ય વિસ્તારની વિશેષ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી સમુદાયને સાહિત્ય સાથે જોડી રાખનાર શ્રી પ્રતાપભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કેલિફોર્નિયામાં યોજાયેલ સન્માન સમારોહમાં શ્રી પ્રતાપભાઈ પંડ્યા સાથે અન્ય મહાનભાવોએ સમારોહમાં શિરકત કરી તે વેળાની યાદગાર પળોને વાચા આપતી તસવીરોમાં હળવી પળો સાથે સમારોહને માણતા અન્ય આમંત્રિત મહેમાનો..
‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…
જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં