- મની મેનેજર [divider][/divider] મૂડીની સલામતી પણ જળવાઇ રહે, ધાર્યા મુજબ કમાણી પણ થાય અને વૃદ્ધિ પણ થાય તેવું ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ શક્ય નથી. આ ત્રણેય હેતુ એક સાથે સિદ્ધ થાય તેવો મૂડીરોકાણ મંત્ર શક્ય નથી. પરંતુ ત્રણમાંથી કોઇપણ એક વિકલ્પ સ્વીકારવો જ પડે. સલામતી, કમાણી અથવા ગ્રોથ. કારણ, ત્રણેય બાબતો ત્રિકોણના ત્રણ ખૂણા જેવી છે. …









