જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં ઝંખના કેવળ સત્યને પામવાની હોય ત્યાં (‘ફીલિંગ્સ’ની શબ્દ યાત્રામાં) સફળતાનો સ્વાદ હોય જ. છવ્વીસ વર્ષની વય વટાવી યુવાન બની ચૂકેલ ...
Read more
Comments Off on ‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…
Editorial Team
Editorial Team Posts
T20 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં આ વખતે ગુજરાતી ક્રિકેટર્સનો ચોક્કો લાગ્યો છે એટલે કે ચાર ક્રિકેટર ટીમમાં પસંદગી પામ્યા છે. અમેરિકા ...
Read more
Comments Off on T20 વર્લ્ડકપમાં ગુજરાતી ક્રિકેટર્સન ‘ચોક્કો’
અત્તરવેગે પ્રસરી રહેલી ગુજરાતની કલાસંસ્કૃતિની ખૂશ્બુ પરદેશમાં પ્રસરાવી ગુજરાતી હોવાના ગૌરવને ગરિમા અર્પણ કરતો મસ્કત ગુજરાતી સમાજ પોતાની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યો છે. છેલ્લા 50 વર્ષોથી ઓમાનમાં અનેકવિઘ ...
Read more
Comments Off on મસ્કત ગુજરાતી સમાજની અર્ધ શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી
મિત્રો, આજે વાત કરીએ અપેક્ષિત ચૂંટણી પરિણામોની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર અનિર્ણાયક સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની શેરબજાર પર કેવી અસર થશે…? આમ ...
Read more
Comments Off on વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!
આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને ! ઔદ્યોગિકરણ અને કોંક્રીટના જંગલો તરફ આંધળી દોટનું પરિણામ….. પાણીની ગંભીર સમસ્યાની પીડા દેશના નીતિ આયોગે 2018માં ...
Read more
Comments Off on આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને !
અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક ...
Read more
Comments Off on ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ...
Read more
Comments Off on સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય
ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ...
Read more
Comments Off on ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય
વરસાદી માહોલમાં જો કુદરતી નજારો માણવાના શોખીન હો તો અવશ્ય ’સાપુતારા’ જવું જ જોઈએ. મુસ્કુરાતા જંગલો અને તેમાં પથરાયેલી હરિયાળી જોવી હોય કે ધમ ધમ વહેતા.. કૂદતા..ધોધનું મનોહર ...
Read more
Comments Off on ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!
મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી ...
Read more
Comments Off on ૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨
Social Links