વરસાદી માહોલમાં જો કુદરતી નજારો માણવાના શોખીન હો તો અવશ્ય ’સાપુતારા’ જવું જ જોઈએ. મુસ્કુરાતા જંગલો અને તેમાં પથરાયેલી હરિયાળી જોવી હોય કે ધમ ધમ વહેતા.. કૂદતા..ધોધનું મનોહર ...
Read more
Comments Off on ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!
Other Articles
મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી ...
Read more
Comments Off on ૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨
રાજસ્થાનનાં રાજવી પરિવારોએ જોધપુર શહેરની શોભામાં વધારો થાય અને પોતાની કીર્તિ અમર રહે એવા શુભ આશયથી પ્રાચીન મંદિરો, ભવ્ય વિશાળ મહેલો, ઘંટાઘરો, ટાવર જેવા સ્થાપત્યો રચેલા છે. રાજસ્થાનના ...
Read more
Comments Off on શિલ્પ, સ્થાપત્યકલાથી મઢેલા કિલ્લા, મહેલોનું શહેર જોધપુર
આશિત ઝવેરી અને હની ઝવેરી માટે ઘરેણાં બનાવવા એ કળાસાધના છે. વંશપરંપરાગત રીતે મળેલા આ વ્યવસાયને તેમણે હાથબનાવટના ઘરેણાંની આગવી કળાને જીવંત રાખી સોના, ચાંદી, પ્લેટિનમ, હીરામાણેક અને ...
Read more
Comments Off on આભૂષણોની રચનામાં કળાની ઉચ્ચ સાધના નિહાળતા ભાગવત જ્વેલ્સના ઝવેરી દંપતી
સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાની ઉત્સવપ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં ...
Read more
Comments Off on સૌરાષ્ટ્ર- કચ્છના લોકમેળાઓમાં ધબકતું લોકજીવન
Social Links