મિરેક્લ્સ ક્લિનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો નવતર અભિગમ…

મિરેક્લ્સ ક્લિનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો નવતર અભિગમ…

- in Special Article
1194
Comments Off on મિરેક્લ્સ ક્લિનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો નવતર અભિગમ…

કૌસ્તુભ આઠવલે

આજના સમયમાં માણસની આંતરિક સુંદરતા કરતાં બાહ્ય દેખાવ વધારે મહત્વનો બની ગયો છે. સુંદર દેખાવવું જાણે ફરજિયાત બની ચૂક્યું છે એવા સમયમાં ફક્ત બ્યુટીપાર્લરમાં જવાથી જોઈતી સુંદરતા મળતી નથી પણ, એનાથીયે એક ડગલું આગળ, હવે કોસ્મેટિક ક્લિનિક તમને વૈજ્ઞાનિક રીતે સુંદર બનાવી આપે છે અને તે પણ કોઈપણ આડઅસર વગર….!!

પ્રદૂષિત વાતાવરણના લીધે મોઢાની ચામડી ઉપર થતા કાળા ડાઘ (ખયહફતળફ તીક્ષ બીક્ષિ) તથા ખીલ (અભક્ષય) તથા ટ્રાન્સ એપીડર્મલ વોટર લોસ તથા ઘડપણને લીધે લચી પડતી ચામડીને વગર ઓપરેશને ઠીક કરતું તથા મોટાપા (ઘબયતશિું)ને દૂર કરતું ક્લિનિક એટલે મિરેકલ્સ ક્લિનિક.

આજકાલની દોડધામ ભરી જિંદગીમાં દરેકમાં પોતાના કામની સ્માર્ટનેસ સાથે પર્સનાલિટીમાં પણ સ્માર્ટનેસ હોવી જરૂરી છે. પરંતુ ચારે તરફ પોલ્યુશન અને વધુ પડતા માનસિક તણાવને લીધે ક્યારેક શારીરિક સુંદરતાને વયસ્ક દેખાવવાનું ગ્રહણ લાગી જાય છે. તો વળી ક્યારેક ખોરાકના અપૂરતા પોષક તત્ત્વોના લીધે તથા યોગ્ય સપ્લિમેન્ટ્સ ન હોવાના કારણે પણ શરીર સૌષ્ઠવ ઝાંખું પડે અથવા તો ઉંમર પહેલાં જ શરીર પર કરચલીઓ અને ડાઘ દેખાવા લાગે. વળી યુવાનીના ઉંમરે પગરણ કરી રહેલા નવયુવાનોને પીમ્પલ્સ, ડાર્ક સર્કલ્સ જેવી સમસ્યાઓ સતાવતી હોય છે. પોતાના રૂપ-સૌંદર્ય માટે આબાલવૃદ્ધ દરેક જણ એટલા જ સજાગ હોય છે. જેથી હેયર ડાઇથી માંડીને સ્કીન ટાઇટનિંગ સુધીની તમામ ટ્રીટમેન્ટ કરીને પોતાની જાતને તરોતાજા દેખાડવાના પ્રયત્નો કરતા હોય છે. તો બીજી બાજુ આધુનિક વિજ્ઞાન અને એલોપેથીની વિવિધ સારવાર અને સર્જરી થકી જે ઉંમર હોય તેનાથી નાના દેખાવાનો સહુ કોઇ પ્રયત્ન પણ કરે છે.

આ જ દિશામાં વિવિધ કોસ્મેટિક સર્જરીની જગ્યાએ વગર ઓપરેશને થતી વિવિધ કોસ્મેટિક ટ્રીટમેન્ટનો એક નવો જ કોન્સેપ્ટ લઇને ડો. રોનક શાહે કોસ્મેટિક ટ્રીટમેન્ટની દિશામાં એક નવી ક્રાંતિ સર્જી છે.

અનેક લોકોનું મોટાપા(ઘબયતશિું)પણું તથા સ્કીન ઉપર એવા ડાઘ જે ચહેરા (ફેસ) ઉપર હોય તો આજીવન ચંદ્ર પર ગ્રહણ જેવું લાગે. તેને કોઇપણ જાતની સર્જરી, વાઢકાપ કર્યા વગર, ઝીરો ડાઉન ટાઇમ વાળી આધુનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ ડો. રોનક શાહના મિરેકલ્સ એસ્થેટિક કિલનિકમાં શરૂ કરેલ છે. જે આજે એટલી લોકપ્રિય અને સફળ થઇ છે કે કોસ્મેટિક સર્જરીની પળોજણમાંથી મુક્તિ પામવા મથતો એક વિપુલ વર્ગ ડો. રોનક શાહના ક્લિનિકની મુલાકાત અવશ્ય લે છે. કેટલીક જાણીતી સેલિબ્રિટી પણ આ ક્લિનિકમાં ટ્રીટમેન્ટ કરાવી ચૂકી છે.

મુંબઇમાં અંધેરી, લોખંડવાલા સ્થિત ડો. રોનક શાહના ક્લિનિકમાં અત્યંત આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ્સથી તેમના પેશન્ટ્સને ઓબેસિટી, એકને, પીમ્પલ્સ, પીગમેન્ટ, મેલાસ્મા તથા અન્ય જટિલ ડાઘ, ટેટુ, ક્રોનિક ફંગલ ઇન્ફેક્શન, હરપીસ, લેડીઝ તથા જેન્ટ્સમાં ના જોઇતી જગ્યાએ આવતા વાળ તથા પુરુષોમાં થતા ગાયનેકોમાષ્ટીયા જેવી તકલીફોને દૂર કરીને હસતા ચહેરે પોતાના ઘેર મોકલ્યા છે.

ડો. રોનક શાહ તેમના આ મિરેકલ ક્લિનિકના જુદા જુદા કોસ્મેટિક ઇક્વિપમેન્ટ્સ અને આ મશીનોની ખાસિયત સાથે (ઘબયતશિું) (જાડિયાપણું), ડબલ ચીન, ચહેરાને ખૂબ સુંદર બનાવતી ટ્રીટમેન્ટ વિશે ફીલિંગ્સ સાથે આ નવતર પ્રયોગો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરતા પ્રશ્ર્નોના ઉત્તર આપે છે. આ વિવિધ પ્રશ્ર્નો પરની ચર્ચાના કેટલાક અંશો જે તમામ યુવા-વૃદ્ધને વાંચવા અને જાણવા ગમશે.

કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને કોસ્મેટિક સર્જરી વિશે માહિતી આપશો? અને તેમાં શો ફરક છે?

અમારા ક્લિનિકમાં થતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ મશીનો દ્વારા થાય છે. જેમાં સર્જરીમાં થતી વાઢકાપ કરવાની રહેતી નથી. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી. કોઇ લોહી વહે નહીં. પેશન્ટ એકદમ કમ્ફર્ટેબલ હોય. એક બાજુ ટ્રીટમેન્ટ સેશન પુરું થાય કે તરત જ કામ ઉપર જવાય અને સર્જિકલ ટ્રીટમેન્ટ કરતાં પણ સારા પરિણામ મળે.

જાડિયાપણુ, મોટાપો (ઘબયતશિું) દૂર કરવા આપ શું કરો છો?

અમારે ત્યાં યુ.એસ. એફ.ડી.એ. અપ્રુવ્ડ બે મશીનો છે. 1) ણયહશિિં ભજ્ઞજ્ઞહ તભીહાશિંક્ષલ અને ર) બીટીએલ વેન્કવીશ. આ મશીનો દ્વારા કોઇપણ જાતની વાઢકાપ વગર શરીરમાંથી વધારાની પીન્ચેબલ ફેટ દૂર કરવામાં આવે છે. પરમનન્ટ ફૅટ લોસ જેવું રિઝલ્ટ આપે છે. પહેલાં બેરિયાટ્રિક સર્જરી ફેટ દૂર કરવા જાણીતી ટ્રીટમેન્ટ હતી. જેમાં હોજરીને કાપી નાખીને નાની કરવામાં આવે, જેથી ખવાય ઓછું અને વજન ઉતરે. પણ તેમાં હોસ્પિટલમાં ભરતી થવું પડે. ઓપરેશન થાય. ઘણી બધી સાઇડ ઇફેક્ટસ આવવાના ચાન્સ રહે. અમારી ટ્રીટમેન્ટમાં આમાંની કોઇ જ તકલીફ નહીં. વગર વાઢકાપ કર્યે, વગર હોસ્પિટલમાં ભરતી થયે ફૅટ લોસ શક્ય છે.

ણયહશિિં ભજ્ઞજ્ઞહ તભીહાશિંક્ષલ શું છે?

આ યુ.એસ. એફડીએ દ્વારા એપ્રૂવ્ડ પ્રોસિજર છે. આ મશીન ઠંડક દ્વારા, શરીરમાં ના જોઇતા ફેટ સેલનો નાશ કરે છે અને સરળ અને સુગમ પદ્ધતિ દ્વારા પરમનન્ટ ફેટ લોસ કરી આપે છે. ડો. રોનક શાહ આ ટ્રીટમેન્ટ આપવા માટે એક માત્ર સર્ટિફાઇડ ડોક્ટર ભારતમાં છે. આ પ્રકારનું અત્યાધુનિક મશીન ભારતમાં આજની તારીખમાં મિરેકલ ક્લિનિક પાસે જ છે, જે ડબલ ચીનની ફેટ દૂર કરવા ખૂબ સુંદર પરિણામ આપે છે. ગાયેનોમાસ્ટીયા, પેટ ઉપરની ફેટ, અન્ડર આર્મસ તથા ઇનર થાઇની ફેટ દૂર કરવામાં ખૂબ સુંદર પરિણામ આપે છે.

બી.ટી.એલ. વેન્કવીશ શું છે?

આર. એફ. ફિલ્ડ દ્વારા પેટ ઉપરની ફેટ દૂર કરી આપે છે.

તમારી સ્પેસિફિક માસ્ટરી કઇ ટ્રીટમેન્ટમાં છે?

જવાબ આપતા ડો. રોનક શાહે કહ્યું કે, ‘ફેટ’ અને ‘ફેસ’ ફેટ (ઘબયતશિું) દૂર કરવા તો તેમની પાસે લેટેસ્ટ મશીન છે જ જે આગળ જણાવ્યું તેમ ભજ્ઞજ્ઞહ તભીહાશિંક્ષલ અને બી.ટી.એલ. વેન્કવીશ મશીન દ્વારા વાઢકાપ કર્યા વગર ફેટ દૂર કરે છે.

ફેસમાં તમે શું ટ્રીટમેન્ટ આપો છો?

* સ્કીન ટાઇટનિંગ દ્વારા ચહેરો સુંદર બનાવવો.

*             ખીલ (અભક્ષય) તથા ફેસ ઉપર પડેલા ખાડા દૂર કરવા.

*             કાળા ડાઘ (ખયહફતળફ) દૂર કરવા.

*             આંખ નીચે પડતા કાળા કુંડાળા દૂર કરવા.

*             લગ્ન પ્રસંગ કે સગાઇ વખતે ફેસને બ્યૂટીફુલ લુક આપવો.

આ બધી ટ્રીટમેન્ટ કરવા આપની પાસે કોઇ ખાસ મશીનો છે?

હા, આજની તારીખમાં ભારતમાં ઉપલબ્ધ એકમાત્ર મશીન ઙશભજ્ઞતીયિ જે મિરેકલ ક્લિનિકમાં છે. જે આસાનીથી કોઇપણ જાતની આડઅસર વગર ફેસ ઉપરની ઘણી બધી ટ્રીટમેન્ટ કરી આપે છે. જેમ કે, ફેસ ટાઇટનિંગ, કાળા ડાઘ, ડાર્ક સર્કલ વગેરે.

આપની પાસેના બીજા મશીનો વિશે પણ માહિતી આપશો.

(એ) લાઇટ શેર ડિઝાયર (કશલવિં જવયયિ ઉયતશયિ)

જે ના જોઇતી જગ્યાઓ ઉપર આવતા વાળ જેમ કે સ્ત્રીઓમાં દાઢી કે મૂછ ઉપર આવતા વાળને કાયમ માટે આવતા અટકાવી શકે છે. પરમેનન્ટ હેયર ટીડક્શનનું કામ કરે છે. છાતી કે હાથ ઉપર આવતા ઊડ્ઢભયતતશદય વાળ ઓછા કરવામાં મદદ કરે છે. આમ, કોઇપણ જાતના ઞક્ષૂફક્ષયિંમ ઇંફશિ (ના જોઇતા વાળને) કાયમ માટે ઓછા કરી આપે છે.

(બી) ઊ-ઉયળિફ તફિંળા :-

આ મશીન પણ ભારતમાં સૌપ્રથમ મિરેકલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. જે ખીલ થવાથી મોઢા ઉપર પડી ગયેલ ખાડા દૂર કરવાનું કામ કરે છે.

(સી) ઇશજ્ઞ ઙહફતળફ :-

હમણાં આપણા દેશમાં છયતશતફિંક્ષિં ઋીક્ષલફહ મશતયફતયત : ધાધર ખૂબ જ ફેલાઇ છે જે રૂટિન ટ્રીટમેન્ટને રિસ્પોન્સ નથી આપતી અને આખા શરીરમાં ફેલાતી જાય છે. આ બીમારીને મટાડવાનું કામ બાયો પ્લાસ્મા કરે છે. વળી, હરપીસ જેવી જટિલ બીમારીમાં પણ 48 કલાકમાં ખૂબ સારો ફાયદો  આપે છે.

(ડી) ઊહહળફક્ષિં ઉીફહ :-

શરીર ઉપરના મસા, સ્કીન ટેગ, સ્કીન હોર્ન તથા કોર્નને ઘડીના છઠ્ઠાના ભાગમાં દૂર કરવામાં મદદ કરે છે. કોઇ જ જાતના દુ:ખાવા વગર જોતજોતામાં ટ્રીટમેન્ટ પૂરી થઇ જાય છે.

(ઇ) ઇુંમફિ ઋફભશફહ ખઉ :-

ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં આવતા લગ્ન પ્રસંગ, સગાઇ કે બીજા કોઇ શુભ પ્રસંગોમાં બધાને સારા દેખાવવાનું ગમે છે. હાઇડ્રા ફેશિયલ ફેસને ગ્લૉ કરીને ખૂબ સુંદર બનાવી આપે છે.

શું આપના ક્લિનિકમાં ટેટુ કાઢવામાં આવે છે?

જવાબ : હા.  ઙશભજ્ઞતીયિ મશીન દ્વારા ટેટુ ખૂબ આસાનીથી દૂર કરી શકાય છે. અને ઙશભજ્ઞતીયિ મશીન આખા ભારતમાં માત્ર ને માત્ર મિરેકલ ક્લિનિક પાસે છે.

મિરેકલ ક્લિનિક આજની તારીખમાં સાઉથ ઇસ્ટ એશિયાનું એક માત્ર એવું ક્લિનિક છે જ્યાં દસ યુ.એસ. એફડીએ એપ્રુવ્ડ મશીન્સ એક જ છત નીચે આવેલ છે.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય