Category: Cover Story

HomeCover Story

જળ વિના સૂનો સંસાર

દુનિયાની 80 ટકા ભૂમિ ઉપર પાણી છે છતાં પીવા કે વાપરવાના ઉપયોગમાં આવે એવું પાણી વર્ષોવર્ષ ઘટી રહ્યું છે વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જળ સંચય કરવામાં હવામાં વાતો કરી રહ્યા છીએ. બચાવવાનું તો ઠીક પણ પાણીનો વેડફાટ અને પ્રદૂષિત કરવાનું નઠારું કાર્ય આપણે સૌ કરી રહ્યા છીએ, જે ચિંતાની વાત છે... જળ …

જો વિશ્ર્વયુદ્ધ થયું તો… સીરિયા બનશે કબ્રસ્તાન

  એક તરફ ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ર્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે યુ.કે. અને ફ્રાન્સ સાથે મળીને સીરિયામાં મિસાઇલ એરસ્ટ્રાઇક્સ કરવાની ધમકીને હકીકતમાં સાચી ઠેરવી છે. જગત જમાદાર અમેરિકાનું વલણ સીરિયાની અસદ સરકારે દોઉમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરી હતી એ મુદ્દે અમેરિકી …

Ambani family

વારસાને જાળવતો અંબાણી પરિવાર

[divider][/divider] - એચ.દેસાઇ [divider][/divider] રિલાયન્સનો પાયો નાંખી આજે દેશભરમાં એક અનેરી ખ્યાતિ મેળવનાર પુરુષાર્થથી સફળતાને વરેલા ધીરુભાઇ અંબાણી પરિવારની અનોખી વાત [divider][/divider] આપણાં સપનાં વધારે મોટા જ હોવા જોઇએ. આપણી મહત્ત્વાકાંક્ષા ઊંચી હોવી જોઇએ. આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઇએ અને આપણા પ્રયત્ન મહાન હોવા જોઇએ. રિલાયન્સ અને ભારત માટેનું આમારું સપનું છે.’ આ શબ્દો છે …

Relationship: Daughter-Mother's relation is best

સંબંધ: પુત્રી-માતાનો સંબંધ સર્વશ્રેષ્ઠ છે

- કાંતિ ભટ્ટ [divider][/divider] સંબંધોમાં માતા-પુત્રીનો સંબંધ પણ અનોખો અને શ્રેષ્ઠ છે. તેમાં આખી દુનિયા સમાઈ જાય છે. માતા-પુત્રીનો સંબંધ પરમાત્માની અવેજીમાં આવતો સંબંધ છે. ઈશ્ર્વર પહોંચી શકતો નથી. ત્યાં ઈશ્ર્વરે પુત્રી માટે માતા સર્જી છે. માતા-પુત્રીના સંબંધ વિશે મહાન માનસશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટ સિગમન્ડ ફ્રોઇડે લાંબો નિબંધ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, સ્ત્રીના …

Amarnath's immortality of Amrita's life will continue till the chantantan era

ચિરંતન યુગો સુધી મહેકતી રહેશે અમૃતના અમરત્વની અમર ગાથા…

- સાધુ અક્ષરવત્સલદાસ [divider][/divider] જીવનભર મનાવા-પૂજાવાની લેશમાત્ર ઇચ્છા ન ધરાવનાર પ્રમુખસ્વામીજીએ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજની ઇચ્છાથી તેમના આધ્યાત્મિક અનુગામી તરીકેનું પદ તો સંભાળ્યું, પરંતુ એક મહાન સંસ્થાના પ્રમુખ અને લાખો ભક્તોના ગુરુ તરીકેનો દોરદમામ કે તેની મહાનતાનો ભાર તેમણે લગીરેક પણ જણાવવા ન દીધો. તેમણે જીવનભર જાતને ભગવાન સ્વામિનારાયણના સેવક તરીકે ગણાવી... …

પ.પૂ.-મહંત-સ્વામી

પ્રમુખસ્વામીશ્રીના કાર્યોને આગળ ધપાવતા પ.પૂ. મહંત સ્વામી

પ.પૂ. મહંત સ્વામીની આધ્યાત્મિક માર્ગની જીવનસફરની ઝાંખી... શાસ્ત્રીજી મહારાજ મળ્યા પ્રથમ વખત ત્યારે તેમણે બાળક વિનુને કેશવ નામ આપ્યું હતું. મહંત સ્વામી(બાળક વિનુ)નો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં તા. ૧૩મી સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ હતું ડાહીબેન. પ્રાથમિક શિક્ષણ સાથે બાળ વિનુએ ૧૨મા ધોરણનો અભ્યાસ જબલપુરની ક્રિસ્ટ ચર્ચ બોયઝ …

india and israel relationship

ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે

- નરેશ અંતાણી [divider][/divider] ભારત અને ઇઝરાયલના સંબંધો કંઇ આજકાલના નથી, આ સંબંધોના તાણાંવાણાંનો ઇતિહાસ છેક બીજી સદી સુધી લઇ જાય છે. જે રીતે ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને ગુજરાતી ભાષાને પોતાની ભાષા તરીકે અપનાવી લીધી, એ જ રીતે યહુદીઓ પણ સૌ પ્રથમ મુંબઇમાં આવી વસ્યા અને મરાઠીને પોતાની …

યોગનો મહાયજ્ઞ…

પ્રદીપ ત્રિવેદી [divider][/divider] ભારતે વિશ્ર્વને અનેક માનવોપયોગી બાબતોની ભેટ આપી છે જેમાંથી સૌથી ઉપયોગી અને આજે પણ પ્રસ્તુત છે એવી ભેટ એટલે યોગ.. યોગાસનો....!! પ્રતિવર્ષ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય છે. ત્યારે આ વર્ષે અમદાવાદના આંગણે આ યોગ દિનની ભવ્ય ઉજવણી થઇ હતી... [divider][/divider] પતંગ ઉપર ઉડતા અને નવરાત્રિમાં નાચતા, અતિથિઓને આવકારતા અને …

ન્યૂઝીલેન્ડ કીવી લેન્ડ

ન્યૂઝીલેન્ડ કીવી લેન્ડ

ચૈતી સાળુંકે [divider][/divider] ન્યૂઝીલેન્ડ એની નૈસર્ગિક સુંદરતા,લીલીછમ વનરાજી અને ભૌગોલિક વિવિધતાઓને કારણે હોલિવુડના સ્ટાર દિગ્દશકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. ઘણી બ્લોકબસ્ટર અંગ્રેજી ફિલ્મોમાં ન્યૂઝીલેન્ડની સુંદરતા વખણાઈ છે જેમકે, અદફફિિં, ઝવય કજ્ઞમિ જ્ઞર વિંય શિક્ષલત, ઝવય હફતિં તફળીફિશ !! મિત્રો, પરીક્ષાઓ પૂરી થઇ છે. ગરમી બરાબર દઝાડી રહી છે અને ઘરમાં બેસવાનો પણ કંટાળો આવતો હોય …

ગુજરાત કિલ્લેદારીથી કેપિટલ હબ સુધી..

પરીક્ષિત જોશી [divider][/divider] તું વિશ્ર્વગુર્જરી છે, આજ ગુર્જરીની વાત કર. નવા યુગોના રગથી, નવી નવી તું ભાત કર. - રસિક મેઘાણી ગુજરાત. આ શબ્દે હવે એના સીમાડા વટાવી દીધા છે. આઝાદી પહેલા ચાલતી ચળવળમાં જેવો દબદબો ગુજરાતનો હતો એવો જ કદાચ કે એમ કહી શકાય એનાથીય વધુ ઉત્તમ યોગ આજે ફરી આવી બેઠો છે. આ …