દુનિયાની 600 કરોડની આબાદીમાં ‘મુક્તાવલી તપ’ કરનારા એક એવા જૈન સાધ્વીને ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, લૂહાણા, આહિર, સોની, ભાનુશાલી, વણિક આદિ સમાજના ભાવિકોએ પારણા કરાવ્યા. સેંકડો ભાવિકોએ આજીવન ફ્રીજના ઠંડા પાણી ન પીવાના પ્રત્યાખ્યાન કર્યા . સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી પૂજ્ય તપસ્વી મહાસતીજીને ‘મહાતપસ્વી’ બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. જાપાનમાં પણ જૈન ધર્મનો વ્યાપ વધી રહ્યો …










