Category: Other Articles

HomeOther Articles

તંદુરસ્તી હજાર નિયામત

કાંતિ ભટ્ટ [divider][/divider] અમેરિકામાં હવે આધુનિક લેખકો અને થોડાક એલોપેથી (થોડાક જ) ડોક્ટરો ઉપવાસનું માહાત્મ્ય સમજતા થયા છે. વિખ્યાત ગાયક માઇકલ જેકસન બીમાર પડે તો ઉપવાસ કરતો હતો. માઇકલ જેકસન જિહોવાહ લેટનેસ નામના ધાર્મિક પંથનો સભ્ય હતો અને આ પંથ ઉપવાસમાં શ્રદ્ધા ધરાવે છે...   પ્રથમ તો તમારા હાથમાં જે  મેગેઝિન છે તે ‘ફીલિંગ્સ’નો વિશાળ …

જાગ્યો મતદાર, વધુ મતદાન કરે

પરીક્ષિત જોશી [divider][/divider] વર્ષ-ર૦૧૭ ની શરૂઆત સાથે જ વિધાસનભાની ચૂંટણીઓનો દોર શરૂ થઇ ચૂક્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ, ર૦૧૭માં ભારતના કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિવિધ તબક્કે યોજાઇ રહેલી આ ચૂંટણીઓ જે તે રાજ્યની સરકાર તો નક્કી કરશે જ પરંતુ એની સીધી અસર ર૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ પડશે. એ રીતે …

‘અમ્મા’ની વસમી વિદાય…

મહિલા રાજકારણી તરીકે નવા સીમાચિહ્નો સર કરનાર જયલલિતા કોઈ રાજકીય નેતાનું અવસાન થાય અને નાગરિકો પોતાના પરિવારનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય તે રીતે શોક મનાવે તો નિશ્ર્ચિતપણે માનવું જોઈએ કે એ નેતાએ પ્રજાહિતના અનેક કામો કર્યા છે, પ્રજામાં તેની લોકચાહના ભરપૂર છે. હાલમાં જ  કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન પામેલ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની અંતિમયાત્રામાં આવા …

આ કામ કરીને પણ રૂપિયા કમાઈ શકાય છે…!!!

આજે અમે તમને એવી કેટલીક નોકરી બતાવીએ છે જેના વિશે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય ! આ કામ દરેકના ગજાનું નથી, આના માટે જિગર જોઈએ. કાનૂની તપાસ કરવા માટે મૃતદેહના કેટલાક અવશેષો અને હાડકાં પર લેપ લગાવીને ફોરેન્સિક લેબમાં આપવાની આ જોબ છે જેમાં સારા રૂપિયા મળી શકે છે. વિદેશમાં કેટલીય હોટલો તેમના બેડ …

આ હોટલમાંથી બહાર આવો એટલે તલાક પાક્કા…!!!

નોટબંધીની અસર વચ્ચે પણ મેરેજ સિઝન હાલમાં પૂરબહાર ખીલેલી છે. હવે નવા ટ્રેન્ડ મુજબ જેવો લગ્નોત્સવ પૂરો થાય કે તરત દુલ્હા-દુલ્હન હનિમૂન માટે ઉપડી જાય છે. બ્યૂટીફૂલ લોકેશન અને ભવ્ય હોટલનું એડવાન્સ બુકિંગ પણ થાય છે. જોકે અમે આજે એક એવી હોટલ વિશે આપને બતાવવાના છે જ્યાં પતિ-પત્ની આવે તો છે પણ હોટલની બહાર નીકળે …

પેન્ટિંગ્સ અને રંગોના માધ્યમથી ખુશીની પળો આપનારું અનોખું વ્યક્તિત્વ … ચૌલા દોશી

એક આર્ટિસ્ટ અને આર્ટ ક્યુરેટર તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરનાર એક વ્યક્તિત્વનું નામ છે...ચૌલા દોશી. એક આર્ટિસ્ટ હોવાની સાથે સાથે આર્ટ એક્સચેન્જના હિમાયતી એવા ચૌલા દોશી, હંમેશાં કોશિશ કરે છે કે ગુજરાતની બહાર અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સની આર્ટ ગુજરાતમાં લાવી શકાય અને ઇન્ડિયાની આર્ટ ઇન્ડિયાની બહાર ડિસ્પ્લે કરાય. જેથી અલગ અલગ પ્રાંતની આર્ટ લોકો જોઇ …