Category: Other Articles

HomeOther Articles
કવિતા-ગઝલ

કવિતા-ગઝલ

આવશે બે પછી ત્રણ આવશે, લોભ હર ક્ષણ આવશે. ફૂલ કેરી વાટમાં, કંટકો પણ આવશે. મોતની બારાતમાં, કેટલાં જણ આવશે? ઠોકરો ખાધાં પછી, સાન સમજણ આવશે. શબ્દ કેરાં બાણથી, જિગરમાં વ્રણ આવશે. રાન કેરી રાહમાં, ઝાંઝવાં પણ આવશે. અંધકારી રાતમાં, ઓસનાં ધણ આવશે. - યોગેશ આર.જોશી, હાલોલ મો : 98790 પ6636   [divider][/divider]   આપ …

ધણી ધારતાં ન આવડ્યું

ધણી ધારતાં ન આવડ્યું

ચંદ્રકાન્ત પટેલ(જૂનાગઢ) [divider][/divider] જેના અંગ માથે ઢાંકવા પૂરાં લૂગડાં નથી. ભૂખથી જેના પેટ કોહવાઇ ગયા છે એ દૂધમલિયાં છોકરાં માતાના ફાટેલ-તૂટેલ સાડલામાં મોં છૂપાવે છે... આભલાની અટારીએ કાળી ડિબાંગ રાતના અંધારાં બંધાઇ રહ્યાં હતાં. ચુડેલના ઝટિયા જેવી રીછડિયું ખાઉં... ખાઉં... કરીને અવનીને ભીડી દેવા તેજીલો તોખાર બનીને દોડી રહી હતી. આકાશી કરહળના દોરિયા અઘોરીની આંખ …

પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…

પારુલ સોલંકી [divider][/divider] આજે પણ વાત કરીશું જુદા જુદા શહેરોમાં વસી રહેલી નવી પેઢીની યુવતીઓ વિશે જે આત્મ નિર્ભર છે અને આત્મ વિશ્ર્વાસથી સભર તો છે જ પરંતુ જેઓની પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી અને પોતાની કેરિયર પ્લાનિંગ બાબતે અને સ્ત્રી શક્તિ બાબતે જે વિચારધારા છે, તે બહુ સરસ રીતે કહી છે. …

ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો

ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો

પરીક્ષિત જોશી [divider][/divider] બહુ ઝાઝું દૂરનું ન જેઈએ અને સ્વતંત્ર ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી એની વિગતો ઈતિહાસના પાને નોંધાયેલી છે. આવી વિખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ભિખાજી કામા, ડૉ. એન્ની બેસન્ટ, વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, અરૂણા આસફ અલી, સૂચેતા ક્રિપલાની અને કસ્તૂરબા ગાંધી મુખ્ય છે. સુભાષચંદ્ર બોઝની …

યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી

જિજ્ઞા દત્તા [divider][/divider] નાટ્ય ક્ષેત્રે પ્રવેશેલ યુવતી-ભામિની ઓઝા ગાંધી, જે પોતે એક ગૃહિણી, માતા અને કલાકાર છે. આ ત્રણે કામગીરી બજાવવામાં તે એકથી એક મુશ્કેલીનો સામનો કરી હસતાં-રમતાં આ ક્ષેત્રે પોતાનું નામ કમાય છે. તેઓ આ ક્ષેત્રે આવ્યાને 16 વર્ષ થયા. તે સૌપ્રથમ કોલેજના નાટકોમાં ભાગ લેતા. ભણવામાં પણ કુશળ હોવાથી તેઓ એલએલબીની ડિગ્રી સાથે …

જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..

પારુલ સોલંકી [divider][/divider] પ્રેમ, ઇશ્ક, પ્યાર, મહોબ્બત, ચાહત, દીવાનગી.. પ્રેમને ગમે તે નામથી બોલાવો. વહેવાની છે તો લાગણી જ ને? એમાં તમે લવ કહો કે ક્રશ. એ પણ પ્રેમનું જ સ્વરૂપ છે. પણ હા, ક્રશ એ મુગ્ધાવસ્થાની ફીલિંગ્સ કહી શકાય. પ્રેમ એ થોડી સમજણવાળી લાગણી છે, પણ ક્રશ તો મુગ્ધાવસ્થામાં થાય છે. ક્યારેક એવું બને …

રોપ-વેની રોમાંચક સફર

બોલેવિયાના રાષ્ટ્રપતિ મોરાલિસે સમુદ્રની સપાટીથી ૪૦૦૦ મીટર ઊંચાઇ પર તૈયાર કરેલા એક રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. બોલેવિયાના બે શહેર લાવાજ અને મલ્ટોને જોડતા આ રોપ-વે રોજ ચાર લાખ લોકોને પ્રવાસ કરાવે છે. રોપ-વેને કેબલકાર પણ કહેવાય છે. ત્રણ ફેઝમાં ચાલતી આ કેબલકારનો ખર્ચ ૧૨૦૦ કરોડ રૂપિયા આવ્યો છે. બંને શહેર વચ્ચે આ રોપ-વે ૧૩ જગ્યાએ …

ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

વિમિષ પુષ્પધનવા [divider][/divider] ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલેકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝશને (ઇસરો) ૧૫મી તારીખે આખા દેશની સવાર સુધારી દીધી. ૧૦ વાગે હજુ તો લોકો પોતાની ઓફિસે પહોંચતા હોય, કામ શરૂ કરતાં હોય, દિવસનો પ્રારંભ થતો હોય ત્યાં જ ૧૦૪ ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા પ૦૫ કિ.મી. ઊંચી ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા. એ સાથે એક …

ઇસરોની સિદ્ધિમાં એક વધુ ઉમેરો

વિમિષ પુષ્પધનવા [divider][/divider] ઇસરો હવે ક્રાયોજેનિક એન્જિન તૈયાર કરી રહ્યું છે. રોકેટ માટે વાપરનારા આ એન્જિનનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક થઇ ચૂકયું છે. ક્રાયોજેનિક એન્જિન એ અવકાશમાં એન્જિનોમાં વપરાતા વિવિધ એન્જિનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જિનમાં બળતણ સંગ્રહી શકાય એવું એન્જિન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને …

ટેલેન્ટની બિન્ધાસ્ત અભિવ્યક્તિ

અર્જુન પંડયા [divider][/divider] છાપાઓમાં અવારનવાર સમાચાર આવતા રહે છે કે યુ ટ્યુબ પર પેલો વીડિયો વાઇરલ થઇ ગયો છે. યુ ટ્યુબ પર અપલોડ કર્યા પછીના અડતાળીસ કલાકમાં દસ લાખ લોકો વીડિયો જોઇ ચૂક્યાં છે. આવા સમાચાર વાંચીને આપણે ય નેટ પર બેસીએ એટલે એ વીડિયોની તલાશમાં નીકળી પડીએ. વ્યૂઅરશિપમાં આ રીતે વધારો થતો જાય, વીડિયો …