Category: Other Articles

HomeOther Articles
Menopause and skin changes

મેનોપોઝ અને ત્વચામાં પરિવર્તન

મેનોપોઝ (માસિક ધર્મ) શું છે ? * માસિક ધર્મનું મંદ થવું * સ્ત્રીના જીવનનો એવો સમય જેમાં માસિક ધર્મ ધીમે ધીમે શિથિલ થઈ બંધ થઈ જાય છે.( 45 થી 50 વર્ષની સ્ત્રીઓ વચ્ચે)*મેનોપોઝ એ ઊંમરનો એક નિયમિત ક્રમ ગણવામાં આવે છે જે 40 વર્ષ પછી શરૂ થાય છે. પણ કેટલીક સ્ત્રીઓ સમય પહેલા પણ મેનોપોઝમાં …

Omkara who organized a grand 'Gujarati restaurant' in America

અમેરિકામાં ભવ્ય ‘ગુજરાતી જલસા’નું આયોજન કરતું ઑમકારા

- અક્ષર [divider][/divider] અમેરિકાની ધરતી પર ગુજરાતીઓ દ્વારા કરાતા વિવિધ ઉત્સવો એ માત્ર અમેરિકન ગુજરાતીઓ માટે જ નહીં પરંતુ ભારતીય ગુજરાતીઓ માટે પણ એક લ્હાવો ગણાય છે. અમેરિકામાં દર વર્ષે ઉજવાતા એવા અગણિત ઉત્સવોમાં આપણાં ભારતના ગુજરાતી બંધુઓ ખાસ અમેરિકા આ ભવ્ય કાર્યક્રમોને માણવા માટે જાય છે. ‘ઑમકારા’ એ અમેરિકાની ધરતી પર ગુજરાતીઓનું ગૌરવ ગાતી …

From the footpath to the Padma Shri, the unique business entrepreneur named HR Shah

પગપાળાથી પદ્મશ્રી સુધી અમેરિકામાં નામના મેળવનાર અનોખા બિઝનેસ સાહસિક એચ.આર. શાહ

- વિજય રોહિત [divider][/divider] ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી અને ગરીબ પરિવારમાંથી અમેરિકા પહોંચી બિઝનેસ દ્વારા શૂન્યમાંથી સર્જન કરનાર એચ. આર. શાહ ની વિશેષતા છે ખોટ કરતી કંપનીનું ટેકઓવર કરી તેને નફો કરતી બનાવવી. ‘ટર્નઅરાઉન્ડ એક્સપર્ટ’ તરીકે ઓળખાતા તેમજ ટીવી એશિયાના ચેરમેન એચ.આર. શાહની ગાથા એ બિઝનેસમાં સફળતા મેળવવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે... તસવીરો …

Benefits of Physical Sun Screens and Chemical Sun Screens

ફિઝીકલ સન સ્ક્રીન્સ અને કેમિકલ સન સ્ક્રિન્સના ફાયદાઓ

૧)    તમારે જ્યારે પણ ઘરની બહાર નીકળવું હોય ત્યારે ૨૦ મીનિટ પહેલા સન સ્ક્રીન લગાવી લેવું. બજારમાં કેટલાક ફિઝીકલ સન સ્ક્રીન્સ પણ ઉપલબ્ધ છે જેને પહેલા લગાડવાની જરૂર રહેતી નથી. તમે તેને તરત લગાવીને બહાર સૂર્ય પ્રકાશમાં જઈ શકો છો. આ બાબતે તમારા ડોક્ટરને વધારે વિગતથી પૂછી શકો છો. ૨)    સન સ્ક્રીન માટે એક વાત …

'Shakti' exhibition before assembly elections

વિધાનસભા ચૂંટણી પહેલા ‘શક્તિ’ પ્રદર્શન

- પરીક્ષિત જોશી [divider][/divider] છેલ્લી પાંચ ટર્મથી રાજ્યસભાના સભ્યપદે બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અને રણનીતિકાર અહેમદ પટેલને ઘેરવા માટે ભાજપાએ ખાસ રણનીતિ બનાવી અને એની ઉપર ખાસ્સું કામ પણ કર્યું. મતદાન પૂર્ણ થયા પછીના સતત ૧૦ કલાક સુધી રાજકીય પક્ષો, એમના રણનીતિકારો અને ચૂંટણીપંચ વચ્ચે ચાલેલી તકનિકી અને કાયદાકીય ચર્ચા-વિચારણાઓની મેરેથોન મંત્રણાઓ પછી પરિણામ …

special talent with speech and vision Gayatri Joshi

વાણી અને વિઝન સાથેની એક વિશિષ્ટ પ્રતિભા…ગાયત્રી જોશી

- કૌસ્તુભ તસવીર: ગુંજેશ દેસાઈ [divider][/divider] ભારતમાં દૂરદર્શન પર ન્યૂઝ રીડર તરીકે પ્રારંભિક કારકિર્દીથી શરૂઆત કરી ભારતીય ગ્રામ્ય વિસ્તારો પર તેમની ડૉક્યુમેન્ટરીઝ થકી સમયાંતરે ભારતીય ટ્રાઈબલ જગતને વિશ્ર્વ સામે લાવનાર ગાયત્રી જોશી નોર્થ અમેરિકાની ટી.વી. એશિયા ચૅનલમાં પોતાની સેવાઓ આપે છે સાથે ગાયત્રી કોમ્યુનિકેશન્સ હેઠળ તેમણે નવી દિશાના મંડાણ કર્યા છે...! [divider][/divider] દરેક વ્યક્તિ પોતાની …

વિટામિન---શી

વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

મિત્રો, રેડિયો પર તમને અનેકવાર એક નામ સતત સંભળાયું હશે...હાય... હું આર જે ધ્વનિત બોલું છુ...એ સાથે જ મોજમસ્તીની ભરમારભર્યા રંગારંગ કાર્યક્રમોની ફુલઝડી વરસવાનું શરૂ થાય છે.. હા..દોસ્તો એ જ આરજે ધ્વનિત તેમની રેડિયો જોકીની આગવી ઓળખને વળોટીને હવે ઢોલિવુડ (ગુજરાતી ફિલ્મ) ક્ષેત્રે પોતાની અદાકારીથી ફરી એકવાર આપણાં મન પર છવાઈ જવાની તૈયારી કરી રહ્યાં …

જનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ

રજનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ… અને ચિરંતન બ્રહ્મચારીજીએ ‘ઓશો’ગમન કર્યું.

- હેમરાજ [divider][/divider] ‘हिन्दुस्तान में विचार मर गया है। विचार करने की शक्ति नष्ट हो गई है। हमारी वर्तमान समस्याओं का समाधान हम पुराने शास्त्रों में ढूंढते हैं। समस्या अर्वाचिन है और उत्तर प्राचीन है, इसी में हम उलझ गए हैं। मेरा प्रयास है कि हिन्दुस्तान के युवा अपनी विचारशक्ति को पुन: प्राप्त करे। वर्तमान …

- સંગીતા અતુલ શાહ

સંયુક્ત પરિવાર એટલે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ..

- સંગીતા અતુલ શાહ [divider][/divider] આજનો યુગ બદલાયો છે. આજના યુગમાં માણસ માણસથી દૂર થઈને યંત્ર અને ટેકનોલોજીને આધિન થઈ રહ્યો છે. એક તરફ સતત દોડધામભરી જિંદગી અને કંઈક મેળવવાની સતત લાગેલી હરીફાઈમાં માણસે પોતાની જાતને ગુમાવી દીધી છે. એટલું જ નહીં, આજે પ્રત્યેક સંબંધ લાગણીઓથી ખસીને ભૌતિક મૂલ્યોમાં આંકવામાં આવે છે. તેનો ઘેરો પડઘો …

ત્વચા પર વધારાના વાળ દૂર કરતી અદ્યતન તકનીક લૅસર હૅર રિમુવલ

ત્વચા પર વધારાના વાળ દૂર કરતી અદ્યતન તકનીક લૅસર હૅર રિમુવલ…

આજે સમય સાથે ટેકનોલોજીમાં પરિવર્તન આવતાં શરીર પરના વધારાના વાળને કાયમી ધોરણે દૂર કરવા માટે અવનવી શોધો થઈ અને આધુનિક લૅસર પદ્ધતિથી આ વધારાના વાળ રિમુવ કરવાનું શક્ય બન્યું છે. [divider][/divider] શરીર પર વધુ પડતી રૂવાંટીને અદ્યતન ટેકનીકથી દૂર કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ ઑરા ક્લિનિક... આજે તંદુરસ્તી સાથે ત્વચાનો નિખાર અને સારો લુક એ પણ …