- મનોજ વ્યાસ [divider][/divider] માત્ર 8 વર્ષની વયે પોતાના ડ્રોઈંગના કસબને જીવંત કરનાર, 1956ની સાલમાં જન્મેલા મનોજ વ્યાસની આર્ટને તેમના પિતાજીએ ઓળખી. તેમણે પોતાના બાળક મનોજના ઈંટના ટૂકડાથી શેરીના લોકોની ભીંતો ચીતરવાના કસબમાં એક વિશિષ્ટ સર્જનાત્મકતાને નિહાળી. તેમના પિતાએ જ તેમને આર્ટ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી. શાળાકાળ પછી પોતાના પેઈન્ટીંગ્સમાં નિખાર લાવવા માટે તેમણે …










