બર્જન કાઉન્ટી ના બર્જન પરફોર્મીંગ આર્ટ સેન્ટરમાં ડૉ. હેતલ ગોર અને હેલ્થ મિડિયાએ ખૂબ જ આગવી પદ્ધતિમાં અદ્યતન વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સાથેનો રંગારંગ મ્યુઝિકલ ડાન્સ શૉ આયોજિત કર્યો હતો. એમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે એક બ્રોડવે સ્ટાઈલ ભવ્ય ઈન્ડિયન શૉને આકાર આપ્યો હતો. જેને સફળ બનાવવામાં તેના પૂરેપૂરા સર્જન અને સંચાલનનું થીમ એએટીએમએ ડાન્સ એકેડેમીના …










