Category: Other Articles

HomeOther Articles
ચીની કમ, સહેજે નથી જ નથી...

ચીની કમ, સહેજે નથી જ નથી…

- પરીક્ષિત જોશી [divider][/divider] ચીનની સરહદ ૧૪ દેશો સાથે જોડાયેલી છે. તેમાંથી મોટા ભાગના દેશો સાથે તેનો સરહદી વિવાદ ચાલે છે. એ સંજોગોમાં ચીનને ભારતની સાથે લડાઇ લડવાની સ્થિતિ પેદા થાય તો તેના દુશ્મનો ચૂપ રહેશે એમ માનવું ભૂલભરેલું છે. જાપાન અને વિયેતનામ તો આ મામલે તાકીને જ બેઠાં છે. અન્ય કેટલાંક દેશોના ભારત સાથેના …

વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા...

વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા…

- પ્રદીપ ત્રિવેદી [divider][/divider] વાંચન, લેખન, પ્રવાસન જેવા શોખ ધરાવતા જામનગરના હાર્ડ બિઝનેસમેન નરેશ ડોડિયા એક સોફ્ટ મેન છે. બિઝનેસમેન કરતાં સોફ્ટમેન તરીકે વધુ વિખ્યાત એવા નરેશ ડોડિયાની ‘મહોતરમાં’ ગઝલ સંગ્રહ, ‘નિરંતરા’ કાવ્ય સંગ્રહ અને ‘ઓહ! નયન તારા’ નોવેલે.. સાહિત્ય જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. આ પ્રકાશનો ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે. ચોટદાર ગઝલ …

Net Diary

નેટ ડાયરી

- હેતલ શાહ [divider][/divider] VIRAL VIDEOS સોશિયલ મીડિયામાં અમુક સ્લેન્ગ શબ્દો કોઇન થઇ ગયા છે જે ઇન્ટરનેટ પર ફરતી ઘણી આઇટમો માટે વપરાતા હોય છે. એમાંથી એક શબ્દપ્રયોગ છે :- ‘કુછ ભી?’ આ કુછ ભી કેટેગરી એટલે એવી કેટેગરી કે એ વીડિયો જોયા-સાંભળ્યા પછી આપણને એમ થાય કે આખિર કહેના યા કરના ક્યા ચાહતે હો …

Nitya Ek Female

નિત્યા – એક સ્ત્રી

- વર્ષા તન્ના [divider][/divider] ‘મુંજાલ અમારા એરેન્ડ મેરેજ હતા પણ અમારો પ્રેમ લયલા મજનુ જેવો હતો, ના... ના... છે.’ આટલું બોલતાં બોલતાં સુલુનો અવાજ ગંભીર બની ગયો હતો. ‘અમારો સત્યેન એ મારા અમોલની મારી માટેના તેના પ્રેમની ભેટ છે.’ [divider][/divider] મુંજાલ એક પછી એક વસ્તુ બેગમાં ભરવા લાગ્યો. કેટલા બધા શર્ટ તેની પાસે હતા. તેને …

ભક્તિ-ગણાત્રા

ક્રિએટિવ વિઝનથી માનવીય લાગણીઓને કેપ્ચર કરે છે… ભક્તિ ગણાત્રા

- પારુલ સોલંકી [divider][/divider] જસ્ટ ઇમેજિન! એક યુવતી કે જેનું મોડેલિંગનું કામ ખૂબ જ સરસ રીતે ચાલતું હોય, સાથે જ નાટકમાં કામ કરવાનો શોખ હોય અને ટીવી સિરિયલમાં એક્ટિંગનું પૅશન.. અને એ ત્રણ ટ્રેક પર કામ પૂરજોશમાં ચાલુ હોય ત્યારે એ કલાકાર અચાનક જ ફોટોગ્રાફીની દુનિયામાં આવી જાય તો એક આશ્ર્ચર્ય જરૂર થાય. એને તમે …

aarti nagpal

સ્ક્રીન પર છવાતી ચુલબુલી ચંચલા… આરતી નાગપાલ

- કૌસ્તુભ આઠવલે [divider][/divider] વિચારોમાં પરિપક્વતા અને વર્તનમાં બાળમસ્તી સાથે પરિવારના કલા અને દિગ્દર્શનના વારસાને જાળવી રાખી, પોતાના નાનાજીના નિયમો પર અડગ રહીને ભાષાની મર્યાદાથી આગળ વધી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આરતી નાગપાલ એક ચુલબુલી યુવા પ્રતિભા છે..જે આગામી દિવસોમાં બોલિવુડની મોસમનો નવો મિજાજ ગણાશે.. [divider][/divider] આપની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કેવી રહી? મેં મારું …

મુશાયરો

હા, હું ગુજરાતી છું….

- ભરત પંડયા, અમદાવાદ [divider][/divider] વ્યાપાર મારી રગેરગમાં છે. પ્રકૃતિમાં સાહસિક છું. પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું. પ્રદક્ષિણામાં વિશ્ર્વ પ્રવાસી છું. હું પ્રગતિનું પ્રતિક છું. હા, હું ગુજરાતી છું.   વીરતા મારા રૂંવાડે રૂંવાડે છે. સત્યનો ઉપાસક છું. અહિંસાનો આરાધક છું, પ્રેમનો દર્શક છું. હું વિશ્ર્વ શાંતિનું પ્રતિક છું. હા, હું ગુજરાતી છું.   માનવતા મારી નસેનસમાં …

ટચ અ લાઈફ

ટચ અ લાઈફ, મેક અ ડિફરન્સ’ ના નવતર કોન્સેપ્ટ સાથે ઉન્નતિના અનલિમિટેડ પ્લાનીંગ્સ

ઉન્નતિ દ્વારા એક નવતર પ્રયોગ સાથે ઉન્નતિ ખાતે ‘એક્સપ્લોરિંગ પોટેન્શિયલ, એચિવિંગ ડ્રીમ્સ’ ના નવા અભિગમ પર એક વિશિષ્ટ દિશામાં તેઓએ તેમનું કાર્ય આરંભ્યુ છે. ઉન્નતિ તેના નામ મુજબ અમર્યાદ સંભાવનાઓ પ્રત્યેક માણસની અંદર નિહાળે છે. પરંતુ આ સંભાવનાઓને યોગ્ય સમયે યોગ્ય દિશા નથી મળતી તેથી તેને પૂરબહારમાં ખીલવવામાં ક્યાંક કોઈક દ્વિધા આવે છે. પણ માણસને …

ખેડૂતોના પ્રશ્ર્નોનો

ખેડૂતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવાનો સમય હવે પાકી ગયો છે…

દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોને ખેત ઉત્પાદનના ભાવ મળતા નથી તેમજ દેવાં નાબુદી માટે આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ લાવવા ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. એક વાત તો એ સાચી જ છે કે, ખેડૂતોને અન્ય ધંધા-રોજગારના મુકાબલે વધારે મહેનત કરવી પડે છે. પરંતુ મહેનતના મુકાબલે તેમને વળતર પણ ખૂબ જ …

ઈન્ડિયા-ઈઝરાયલના નવી દિશા તરફના મંડાણ

આઈ સાથે આઈનું કનેક્શન… ઈન્ડિયા-ઈઝરાયલના નવી દિશા તરફના મંડાણ…

-  કૌસ્તુભ આઠવલે [divider][/divider] આજે ભારતની વિશ્ર્વભરમાં ચર્ચાઓ થાય છે. તેનું કારણ આપણાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિદેશ નીતિ !! ભારતના ઈતિહાસમાં સત્તા સંભાળ્યા પછીના ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં વિદેશયાત્રાઓ કરી વિશ્ર્વના દેશો સાથે તાદાત્મ્ય સાધીને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાંથી આતંકવાદ જેવી જટિલ સમસ્યા જડ-મૂળથી ઉકેલાવી જોઈએ એના …