Category: Other Articles

HomeOther Articles
eye-care

ઓપ્ટિક હાઉસ એ માત્ર ઓપ્ટિશિયન જ નહીં પણ, આંખોની માવજત માટે લોકોને નવા દ્રષ્ટિકોણ સાથે જાગૃત કરે છે..!

- હેમરાજ [divider][/divider] વિશ્ર્વ આખુંય સરસ અને રમણીય છે જ, પણ તેની સાથેસાથે માણસે કરેલા સંશોધનો અને અવનવા સર્જનોથી ભૌતિક રીતે પણ એટલું જ આકર્ષક બની રહ્યું છે. વિશ્ર્વની આ પ્રાકૃતિક અને માનવસર્જિત સુંદરતાને નિહાળવા માટે કુદરતે ધરતી પરના દરેક જીવને એક સુંદર અંગ તેના શરીરમાં આપ્યુું છે.. તે છે આંખો...! જો આંખો ન હોત …

Experience on your special day.....

Experience on your special day…..

Narayani Heights Winters in India are just lovely. The climate is cool and very comfortable, without the fear of sweat  trickling down your skin and destroying it all, everyone can look forward to enjoying the wedding without worrying about the heat. For a winter wedding, your choices are not confined to dull marriage halls. You …

નેટ ડાયરી

નેટ ડાયરી

- હેતલ શાહ [divider][/divider] આજ સુધી આ સેક્શનમાં એવા જ વીડિયોઝની આપણે વાત કરી છે જે અગમ્ય સ્રોતમાંથી આવ્યા હોય અને અચાનક વાઇરલ થઇ ગયા હોય. આજે એવા વીડિયોઝની વાત આપણે કરવાના છીએ જેના વાઇરલ થવાની રાહ આપણે છેલ્લાં વરસોથી જોઇ રહેલા. ઉપરાંત તે યુ-ટ્યૂબ પર નથી. અમુક સિરિયલો કે ફિલ્મો તેના સમય કરતાં ઘણી …

musayara

મુશાયરો

સંકલન : ‘મૌલિક’ [divider][/divider] વરસાદમાં...   એક ચેહરો ચીતરો વરસાદમાં સામટા વ્હેણે તરો વરસાદમાં.   આંખમિચોલી રમો, વરસી પડો, એ રીતે જળને મળો વરસાદમાં.   સ્નિગ્ધતા યાદોની ભીનેવાન હો, એ ક્ષણે લપસી પડો વરસાદમાં.   ધોધમારી છે સગડ એના મને, ઓ વિચારો ઉપડો વરસાદમાં.   ચાલવા લાગી ગયા છે સાથમાં, તરબતર સૌ દર્પણો વરસાદમાં.   …

કવિતા-ગઝલ

કવિતા-ગઝલ

[divider][/divider] મુસાફર... સાવ કાચી પળ, મુસાફર જિંદગી અટકળ, મુસાફર   સાવ ખોટાં હું અને તું; બસ, ખરાં અંજળ, મુસાફર   સુખ વરસશે, એના ટાણે; થા નહીં વિહવળ, મુસાફર   ભીતરે ભગવાન સૌની; કોઇ ક્યાં નિર્બળ, મુસાફર   નિત્ય જગના ભવ્ય મેળે; ભાવથી તું ભળ, મુસાફર   - કિરીટ ગોસ્વામી-જામનગર મો-૯૮૭૯૪ ૦૧૮૫૨ [divider][/divider] આપ કા SMS …

અજનબી

અજનબી પણ માણસ હોય

બિમલ રાવલ [divider][/divider] આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી. પણ પછી ગામથી બસ સ્ટેન્ડ આવવા કોઇ વાહન ન મળે એટલે અલકા પુત્ર તપનને લઇને વહેલી બસ સ્ટેન્ડ પર આવી ગઇ હતી. હાઇવે પરનું બસ સ્ટેન્ડ હોવાથી ઉપરથી આવતી લાંબા રૂટની અમુક બસો અહીં થઇને જતી, બાકી તો લોકલ બસો જ આવતી-જતી. ઉતારુઓની થોડી ઘણી …

ભલે ઈંગ્લિશ મીડિયમ અપનાવો પણ માતૃભાષાના ભોગે નહીં…

પારુલ સોલંકી [divider][/divider] પોતાના સંતાનના ઉજજવળ ભવિષ્ય માટે દરેક પેરેન્ટ્સના મનમાં સપનાં હોય છે, કે શહેરની સારામાં સારી સ્કૂલમાં બેસ્ટ એજ્યુકેશન મેળવે. ઇવન, રિચેસ્ટ પેરેન્ટ્સ શહેરની હાઇફાઇ સ્કૂલમાં ઊંચું ડોનેશન અને ફી આપીને પણ પોતાના સંતાનનું એડમિશન કરાવે છે. હાલના સમયમાં મોટાભાગના પેરેન્ટ્સની એવી ઇચ્છા અને ખાસ આગ્રહ પણ હોય છે કે પોતાના સંતાનનું એડમિશન …

ગીથા જોહરી

અંધારી આલમની આંખે અંધારા લાવનાર ડીજીપી.. ગીથા જોહરી

 દક્ષ મિસ્ત્રી [divider][/divider] હૌસલે હો બુલંદ, ઇરાદે હો નેક ઔર દિલ મેં હો સચ્ચી લગન, જમીં તો જમીં, આપ કે કદમ ચૂમેગા તારોં ભરા ગગન..!! [divider][/divider] ગુજરાતના પોલીસવડા તરીકે તાજેતરમાં જ એક બાહોશ મહિલા અધિકારીની પસંદગી કરવામાં આવી. જેમનામાં જોશ, નેક ઇરાદો અને ફરજ પ્રત્યેની સાચી લગન છે. અને એટલે જ કેવળ ધરતી નહીં આકાશ …

મિરેક્લ્સ ક્લિનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો નવતર અભિગમ…

કૌસ્તુભ આઠવલે [divider][/divider] આજના સમયમાં માણસની આંતરિક સુંદરતા કરતાં બાહ્ય દેખાવ વધારે મહત્વનો બની ગયો છે. સુંદર દેખાવવું જાણે ફરજિયાત બની ચૂક્યું છે એવા સમયમાં ફક્ત બ્યુટીપાર્લરમાં જવાથી જોઈતી સુંદરતા મળતી નથી પણ, એનાથીયે એક ડગલું આગળ, હવે કોસ્મેટિક ક્લિનિક તમને વૈજ્ઞાનિક રીતે સુંદર બનાવી આપે છે અને તે પણ કોઈપણ આડઅસર વગર....!! [divider][/divider] પ્રદૂષિત …

ટગ ઑફ વૉર

‘ટગ ઑફ વૉર’ મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટેની લડાઈ…

-રૂઝાન ખંભાતા [divider][/divider] આજે મહિલા સશક્તિકરણ અને મહિલા અધિકાર સાથે મહિલાઓના હિત જળવાય તે માટે અનેકવિધ સંસ્થાઓ કાર્યરત છે. તેમાં પણ કેટલીક સંસ્થાઓ જુદા જુદા કાર્યક્રમો થકી વિશ્ર્વ સામે સ્ત્રીના અવાજને બુલંદી આપવા માટે સફળ પ્રયત્નો દ્વારા મહિલાઓના અસ્તિત્વને વધુ ને વધુ મક્કમ બનાવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદની એક એવી સંસ્થા વજ્ર ઓ’ફોર્સ એમ્પાવરમેન્ટ …