side-advt-1123
side-advt123
Samvedna

Samvedna

A Perfect Friendly Relationship with Irrational Feeling Green
Samvedna Womens World

લાગણીની ભીનાશથી સિંચાઈને લીલોછમ રહેલ એક પરફેક્ટ મૈત્રી સંબંધ

– પારૂલ સોલંકી બે સખીઓનો મૈત્રી સંબંધ પણ સંબંધની એક અલગ જ પરિભાષા સમજાવે છે. રાજકોટમાં વસતા પૂર્વી ભારદ્વાજ અને લંડન સ્થિત ધારા શર્મા બંનેનો સ્કૂલ સમયનો લાગણીભર્યો ...
Read more Comments Off on લાગણીની ભીનાશથી સિંચાઈને લીલોછમ રહેલ એક પરફેક્ટ મૈત્રી સંબંધ
ભક્તિ-ગણાત્રા
Samvedna Womens World

ક્રિએટિવ વિઝનથી માનવીય લાગણીઓને કેપ્ચર કરે છે… ભક્તિ ગણાત્રા

– પારુલ સોલંકી જસ્ટ ઇમેજિન! એક યુવતી કે જેનું મોડેલિંગનું કામ ખૂબ જ સરસ રીતે ચાલતું હોય, સાથે જ નાટકમાં કામ કરવાનો શોખ હોય અને ટીવી સિરિયલમાં એક્ટિંગનું ...
Read more Comments Off on ક્રિએટિવ વિઝનથી માનવીય લાગણીઓને કેપ્ચર કરે છે… ભક્તિ ગણાત્રા
Samvedna Womens World

ભલે ઈંગ્લિશ મીડિયમ અપનાવો પણ માતૃભાષાના ભોગે નહીં…

પારુલ સોલંકી પોતાના સંતાનના ઉજજવળ ભવિષ્ય માટે દરેક પેરેન્ટ્સના મનમાં સપનાં હોય છે, કે શહેરની સારામાં સારી સ્કૂલમાં બેસ્ટ એજ્યુકેશન મેળવે. ઇવન, રિચેસ્ટ પેરેન્ટ્સ શહેરની હાઇફાઇ સ્કૂલમાં ઊંચું ...
Read more Comments Off on ભલે ઈંગ્લિશ મીડિયમ અપનાવો પણ માતૃભાષાના ભોગે નહીં…
Samvedna Womens World

સંજોગો મુજબ બે સખીઓના સંબંધમાં પણ એકમેક પ્રત્યે રિસ્પેક્ટ જરૂરી બને છે.!

પારુલ સોલંકી એકબીજાને કંઇ પણ વાત બેધડક કહો…કોઇને ફ્રેન્ડ્સની કોઇ પણ વાતનું કંઇ જ દુ:ખ નથી લાગતું. પરંતુ સમય પસાર થવા સાથે ઘણું બધું બદલાઇ શકે છે. એમાં ...
Read more Comments Off on સંજોગો મુજબ બે સખીઓના સંબંધમાં પણ એકમેક પ્રત્યે રિસ્પેક્ટ જરૂરી બને છે.!
રોલ મોડલ
Samvedna Womens World

એક માતા સંતાન માટે રોલ મોડલ પણ થઈ શકે…

પારુલ સોલંકી માતા નામ સાંભળતાં જ અંતરમાં ટાઢક થાય. મમતામયી માતા હંમેશાં પોતાના સંતાન માટે પ્રેરણાદાયી હોય છે અને દરેક માતા પોતાના ક્ષેત્રમાં વિરલ જ હોય છે. પણ ...
Read more Comments Off on એક માતા સંતાન માટે રોલ મોડલ પણ થઈ શકે…
Samvedna Womens World

દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

ગીરાએ પોતાની જોબ હવે જતી કરવાની હતી. કેમ કે, એના સાસુ મૃદુલાબેન જેઓ સ્વભાવે એક સ્પષ્ટવક્તા છે. તેઓ ગીરાની ગેરહાજરીમાં એના છ મહિનાના દીકરાને સાચવવા તૈયાર નહોતાં. ડિલિવરી ...
Read more Comments Off on દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…
Samvedna

દુ:ખીજનોને શાતા આપતી સુરતની સંસ્થા.. ‘છાંયડો’

ગ્રામ્યવિસ્તારોકેજ્યાંઆજેપણકેટલીકજગ્યાએપ્રાથમિકસુવિધાઓસાથેઆધુનિકમેડિકલસવલતોઉપલબ્ધનથીતેવાલોકોનાજીવતરનાતાપમાંટાઢકઆપવાનુંઅનોખુંકાર્ય ‘છાયડો’ સંસ્થાકરેછે…! આપણાં સમાજનું માળખું એવું તો વિચિત્ર રીતે તૈયાર થયું છે કે એક તરફ શહેરો અને નગરોની આધુનિક સુવિધાઓથી ઓવરફ્લો થતી જીવનશૈલીની ઝાક ઝમાળ. જ્યારે બીજી ...
Read more Comments Off on દુ:ખીજનોને શાતા આપતી સુરતની સંસ્થા.. ‘છાંયડો’
Samvedna Womens World

બાળકના સહાયક બનો…

મ મ્મા… મમ્મા… જો આજે મને હોમવર્કમાં એક ડ્રોઇંગ આપ્યું છે. બે દિવસમાં લઇ જવાનું છે એમ ટીચરે કહ્યું છે. સાત વર્ષીય નિશાંતે સ્કૂલેથી આવીને તરત જ એની ...
Read more Comments Off on બાળકના સહાયક બનો…
Samvedna

પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…

પારુલ સોલંકી આજે પણ વાત કરીશું જુદા જુદા શહેરોમાં વસી રહેલી નવી પેઢીની યુવતીઓ વિશે જે આત્મ નિર્ભર છે અને આત્મ વિશ્ર્વાસથી સભર તો છે જ પરંતુ જેઓની ...
Read more Comments Off on પોતાની પરંપરાને સાથે રાખીને સમય સાથે તાલ મેળવતી નવી પેઢીની કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓ…
Samvedna

જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..

પારુલ સોલંકી પ્રેમ, ઇશ્ક, પ્યાર, મહોબ્બત, ચાહત, દીવાનગી.. પ્રેમને ગમે તે નામથી બોલાવો. વહેવાની છે તો લાગણી જ ને? એમાં તમે લવ કહો કે ક્રશ. એ પણ પ્રેમનું ...
Read more Comments Off on જે ક્ષણે પ્રેમની અભિવ્યક્તિ થાય છે તે ક્ષણ વેલેન્ટાઇન ડે બની જાય છે..