– વિજય રોહિત ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી અને ગરીબ પરિવારમાંથી અમેરિકા પહોંચી બિઝનેસ દ્વારા શૂન્યમાંથી સર્જન કરનાર એચ. આર. શાહ ની વિશેષતા છે ખોટ કરતી કંપનીનું ટેકઓવર કરી ...
Read more
Comments Off on પગપાળાથી પદ્મશ્રી સુધી અમેરિકામાં નામના મેળવનાર અનોખા બિઝનેસ સાહસિક એચ.આર. શાહ
અમેરિકા
– આઈ.કે. વીજળીવાળા …એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ માણસનો હાથ પકડીને એ લેડી બોલી, ‘સર! થેન્ક્યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એક્શન. હું લાગણીશીલ એટલા માટે બની ...
Read more
Comments Off on દેશના રક્ષકો માટે…
– આઈ.કે. વીજળીવાળા ‘ભાઇ! તમે એક એવી વ્યક્તિ છો કે જે કોઇ વૈભવશાળી હોટેલના મેનેજરનું પદ શોભાવી શકે. મારા મતે આવી નાનકડી હોટેલના ડેસ્ક-ક્લાર્ક તરીકે તમારી ક્ષમતા કરતાં ...
Read more
Comments Off on મદદનો બદલો
રેખા પટેલ(વિનોદિની) આવાત ખરા અર્થમાં દેશની બહાર પરદેશમાં વસતા થઇએ ત્યારે સાચી લાગે છે. આમ તો આપણા દેશના કેટલાંક ગામોમાં એકતાનો પ્રભાવ બીજા ગામો કરતાં વધારે પ્રમાણમાં જોવા ...
Read more
Comments Off on પરદેશમાં વ્હાલો દેશ…
પ્રદીપ ત્રિવેદી શ્રી શરીફ વિજાપુરાએ અમેરિકામાં ફાર્મસી મેનેજર તરીકે ખૂબ જ વિખ્યાત એવી કંપની વોલમાર્ટ, વોલગ્રીન, સી.વી.એચ.માં ખૂબ ગૌરવપૂર્ણ સેવા આપી છે. ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ, સોશિયલ વર્ક તેમનો મુખ્ય ...
Read more
Comments Off on સપના, મારા ઉછળતા હૈયાનું ગીત છે
છેલ્લે ર003માં ઇરાક પાસે રાસાયણિક શસ્ત્રો હોવાના મુદ્ે અમેરિકાએ કાગારોળ મચાવીને યુદ્ધ ઠોકી બેસાડયું હતું. ફરીથી અમેરિકાએ જ સિરિયા પર કેમિકલ્સ વેપન હોવાના મુદ્દે જંગ આદરી દીધો છે. ...
Read more
Comments Off on રાસાયણિક શસ્ત્રો સુધરેલી પ્રજાનું શરમજનક હથિયાર
પ્રજ્ઞાદાદભાવાલા… એટલે એક લેખિકા, કુશળ કાર્યક્રમ નિર્દેશક અને મિલન સારસ્વભાવ સાથે નુંમળતાવડુંવ્યક્તિત્વ. ગુજરાતીસાહિત્યને, તેનીસર્વશ્રેષ્ઠરચનાઓનેવિદેશમાંપણલીલીછમરાખવાનુંઉમદાકાર્યકરતાપ્રજ્ઞાબેનએએકગૌરવશાળીગુજ્જુમહિલાછે. માતૃભૂમિઅનેમાતૃભાષાથીદૂરથઇગયેલાગુજરાતીઓમાંપોતાનીભાષાપ્રત્યેજાગૃતિકેળવાયએવાઉમદાઆશયસાથેપ્રવૃત્તએવાઆપ્રજ્ઞાબેનનોઆવો, થોડોવધુપરિચયમેળવીએ… ગુજરાત ગૌરવદિને ભજવાયેલું અને ખૂબ જ વખણાયેલ નાટક ‘હું ગુજરાતી અમે ગુજરાતી’ નાટકના પ્રોડ્યુસર પ્રજ્ઞાબેન છે.. ગુજરાતની કલા, સંસ્કૃતિ ...
Read more
Comments Off on વિદેશમાં માતૃભાષાનું સંવર્ધન કરતાં પ્રજ્ઞાબેન દાદભાવાલા
અનેક તર્કવિતર્કોનો ત્યારે અંત આવ્યો કે જ્યારે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સશક્ત પ્રતિદ્વંદ્વી હિલેરી ક્લિન્ટનને ભારે બહુમતીથી હરાવીને અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણી બાકાયદા જીતી ગયા. ચૂંટણી પહેલાં ...
Read more
Comments Off on અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ અને નવા યુગના એંધાણ
Social Links