ફીલિંગ્સ આજે વિશ્ર્વમાં શાકાહાર તરફ એક વિશિષ્ટ જાગૃતિ આવી છે. જે વાત ગઈકાલ સુધી માત્ર ભારતીય સંસ્કૃતિની જ ઓળખ હતી તે શાકાહાર ધીમે ધીમે વૈશ્ર્વિક સ્તરે પ્રસ્થાપિત થવા ...
Read more
Comments Off on વિેદશીઓને વેજિટેરિયન બનાવવામાં અગ્રેસર રહેતી સંસ્થા વેજિટેરિયન ઓર્ગેનિક
Archives by: Editorial Team
Editorial Team
Editorial Team Posts
પ્રદીપ ત્રિવેદી ભારતે વિશ્ર્વને આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરોના નિર્માણ દ્વારા ભક્તિ, સંસ્કાર અને શાંતિના પ્રતીકો આપ્યા છે. જેમાં આજે બાપ્સના સ્વામિનારાયણ મંદિરો શીરમોર બની રહ્યાં છે તેમા ...
Read more
Comments Off on એટલાન્ટા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ‘દશાબ્દિ મહોત્સવ’
કૌસ્તુભ પરદેશની ભૂમિ પર ગરવા ગુજરાતના ગુણિયલ વંશજોએ ભારતીય હોવાપણા સાથે ગુજરાતીના ગૌરવને પણ એટલું જ ઉન્નત બનાવ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતી માણહ એનો ડંકો ...
Read more
Comments Off on સફળતા સાથે સૌહાર્દતાનો સુભગ સમન્વય… પાર્થિવ દીપકભાઈ શાહ
બિમલ રાવલ આમ તો બસ રાત્રે અગિયાર વાગ્યાની હતી. પણ પછી ગામથી બસ સ્ટેન્ડ આવવા કોઇ વાહન ન મળે એટલે અલકા પુત્ર તપનને લઇને વહેલી બસ સ્ટેન્ડ પર ...
Read more
Comments Off on અજનબી પણ માણસ હોય
પારુલ સોલંકી પોતાના સંતાનના ઉજજવળ ભવિષ્ય માટે દરેક પેરેન્ટ્સના મનમાં સપનાં હોય છે, કે શહેરની સારામાં સારી સ્કૂલમાં બેસ્ટ એજ્યુકેશન મેળવે. ઇવન, રિચેસ્ટ પેરેન્ટ્સ શહેરની હાઇફાઇ સ્કૂલમાં ઊંચું ...
Read more
Comments Off on ભલે ઈંગ્લિશ મીડિયમ અપનાવો પણ માતૃભાષાના ભોગે નહીં…
દક્ષ મિસ્ત્રી હૌસલે હો બુલંદ, ઇરાદે હો નેક ઔર દિલ મેં હો સચ્ચી લગન, જમીં તો જમીં, આપ કે કદમ ચૂમેગા તારોં ભરા ગગન..!! ગુજરાતના પોલીસવડા તરીકે તાજેતરમાં ...
Read more
Comments Off on અંધારી આલમની આંખે અંધારા લાવનાર ડીજીપી.. ગીથા જોહરી
મેઘવિરાસ ભારતીય સિનેમાનું સિનેજગતમાં મહત્ત્વનું આદાન-પ્રદાન રહ્યું છે. એવી અઢળક કથાઓ અને સિનેમેટિક ટ્રીટમેન્ટ છે જે ફિલ્મજગતને ભારતે આપી છે. તેમાંની એક એટલે પુનર્જન્મ પરની ફિલ્મો. હા, પુનર્જન્મની ...
Read more
Comments Off on ભવ ભવની પ્રીત: આભ ધરતી મળે કે ના મળે, તમે જોડે રહેજો રાજ
કૌસ્તુભ આઠવલે આજના સમયમાં માણસની આંતરિક સુંદરતા કરતાં બાહ્ય દેખાવ વધારે મહત્વનો બની ગયો છે. સુંદર દેખાવવું જાણે ફરજિયાત બની ચૂક્યું છે એવા સમયમાં ફક્ત બ્યુટીપાર્લરમાં જવાથી જોઈતી ...
Read more
Comments Off on મિરેક્લ્સ ક્લિનિક કોસ્મેટિક ટ્રીટમેન્ટનો નવતર અભિગમ…
‘બધિર’ અમદાવાદી ગતાંકથી ચાલુ… હુંસ્તબ્ધ હતો. મારું ફેસબુકનું પ્રોફાઇલ પિક્ચર એક મસ્તીખોર બંદરનું છે અને માથામાં તેલચંપી કરેલી ક્ધયા જે મારા આધાર કાર્ડ માટેની વિગતો ભરી રહી હતી ...
Read more
Comments Off on અમે આધારકાર્ડ કઢાવ્યું!
મનહર શાહ વિશ્ર્વના 19ર દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. આ દેશોમાં અઢી અબજ ટન કચરો પેદા થાય છે. તેમાં ર7 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો હોય છે. તેમાંથી ...
Read more
Comments Off on પ્લાસ્ટિકની પળોજણ… સમગ્ર વિશ્ર્વ બની ગયું છે પ્લાસ્ટિકમય…!


Social Links