છેલ્લે ર003માં ઇરાક પાસે રાસાયણિક શસ્ત્રો હોવાના મુદ્ે અમેરિકાએ કાગારોળ મચાવીને યુદ્ધ ઠોકી બેસાડયું હતું. ફરીથી અમેરિકાએ જ સિરિયા પર કેમિકલ્સ વેપન હોવાના મુદ્દે જંગ આદરી દીધો છે. ...
Read more
Comments Off on રાસાયણિક શસ્ત્રો સુધરેલી પ્રજાનું શરમજનક હથિયાર
Archives by: Editorial Team
Editorial Team
Editorial Team Posts
બે વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે જમ્મુથી ઉધમપુર સુધી 53 કિ.મી.ના રેલવે માર્ગનું ઉદ્ઘાટન કરેલું. આ રેલવે 100 પુલો અને ર0 ટનલોમાંથી પસાર થાય છે. એક ટનલ ...
Read more
Comments Off on ચાલો કરીએ દુનિયાની ટનલોમાં રોમાંચક સફર
રાજનાથસિંહે ભારત સરકાર તરફથી આઉટ ઓફ વે જઇને પણ કુલભૂષણને બચાવવાની અને તેને તમામ રીતે સહાય કરવાની સંસદને બાંહેધરી આપી છે. છતાં પણ છેક કેન્દ્રમાં ભાજપા સરકારના સત્તાના ...
Read more
Comments Off on ભૂષણ મુદ્દે ઘર્ષણ…. ભયંકર થશે કે…
ખાસ્સી ઊંચાઇ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ સો-એક મીટર જ દૂર હશે ત્યાં જ એકદમ અંધારું થઇ ગયું. એ રાતે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ ...
Read more
Comments Off on ભગવાન પર ભરોસો
પ્રજ્ઞાદાદભાવાલા… એટલે એક લેખિકા, કુશળ કાર્યક્રમ નિર્દેશક અને મિલન સારસ્વભાવ સાથે નુંમળતાવડુંવ્યક્તિત્વ. ગુજરાતીસાહિત્યને, તેનીસર્વશ્રેષ્ઠરચનાઓનેવિદેશમાંપણલીલીછમરાખવાનુંઉમદાકાર્યકરતાપ્રજ્ઞાબેનએએકગૌરવશાળીગુજ્જુમહિલાછે. માતૃભૂમિઅનેમાતૃભાષાથીદૂરથઇગયેલાગુજરાતીઓમાંપોતાનીભાષાપ્રત્યેજાગૃતિકેળવાયએવાઉમદાઆશયસાથેપ્રવૃત્તએવાઆપ્રજ્ઞાબેનનોઆવો, થોડોવધુપરિચયમેળવીએ… ગુજરાત ગૌરવદિને ભજવાયેલું અને ખૂબ જ વખણાયેલ નાટક ‘હું ગુજરાતી અમે ગુજરાતી’ નાટકના પ્રોડ્યુસર પ્રજ્ઞાબેન છે.. ગુજરાતની કલા, સંસ્કૃતિ ...
Read more
Comments Off on વિદેશમાં માતૃભાષાનું સંવર્ધન કરતાં પ્રજ્ઞાબેન દાદભાવાલા
‘નેશનલ એવોર્ડ’ ભારતમાં ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન એટલે નેશનલ ફિલ્મ એવોર્ડ. આ એવોર્ડ સાથે લોકોનો વિશ્ર્વાસ અને રાષ્ટ્રની પ્રતિષ્ઠા જોડાયેલી છે. પ્રાંતવાદ, ભાષાવાદ અને જૂથવાદથી પીડિત નેશનલ એવોર્ડમાં ...
Read more
Comments Off on જ્યાં સંબંધોના સગપણ સામે યોગ્યતા હારી જાય છે..!
ભારતમાં સ્ટેન્ટની મોટી માર્કેટ ઊભી થઇ છે. આ માર્કેટ પર અંકુશ મેળવવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે. વિદેશમાંથી આયાત થતા સ્ટેન્ટ પર કંપની પોતાનો નફો નક્કી કરે ...
Read more
Comments Off on ‘સ્ટેન્ટ’માં હોસ્પિટલ્સની સ્ટંટબાજી
યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેની ધૂરા સંભાળી છે. ભારતની લોકશાહીના ઇતિહાસમાં શાસનની ધૂરા કોઇ યોગી સંભાળે તેવો આ પ્રથમ કિસ્સો નથી. હા, પણ કોઇ પુરુષ સાધુ શાસન સંભાળે ...
Read more
Comments Off on મોદીરાજ, યોગીરાજ અને હવે રામરાજ..!
શશીકાંતભાઈ પાટડીયા – ‘રાધિકા જ્વૅલર્સ’ સોનાની વાત આવે એટલે સહજ રીતે ચહેરા પર એક જુદા જ પ્રકારની ચમક છવાઈ જાય અને તેમાંય જો આપણે ગુજરાતી હોઈએ તો ...
Read more
Comments Off on ‘માણસ માટેની મરણમૂડી છે સોનું…’
આલ્બર્ટ માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એને ખાતરી હતી કે જેવા ટીચર નજીક આવશે અને પોતાનું ભીનું પેન્ટ અને લાદી પર પડેલો પેશાબ જોશે એટલે એમનો ...
Read more
Comments Off on ભીનું પેન્ટ


Social Links