side-advt-1123
side-advt123
Archives by: Editorial Team

Editorial Team

Editorial Team Posts

કોન્ટેક્ટ લેન્સ

કોન્ટેક્ટ લેન્સ
I K Vijaliwala
આઈ. કે. વીજળીવાળા એ છેલ્લું ચડાણ પૂરું કરે એ પહેલાં જ સલામતી માટે બાંધેલું દોરડું એના ચહેરા સાથે અથડાયું. ને બ્રેંડાની જમણી આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ નીકળીને ક્યાંક ઊડી ...
Read more Comments Off on કોન્ટેક્ટ લેન્સ

શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

Press Notes
જિન શાસને સતત ત્યાગ અને વૈરાગ્યના પંથે ચાલનારા સિદ્ધપુરૂષો અને સન્યાસીઓનો જગતને ખજાનો આપ્યો છે. એવા જ એક રત્ન એટલે કે લગભગ 1995ની સાલમાં બાળવયે જૈન શ્ર્વેતાંબર તપાગચ્છ ...
Read more Comments Off on શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત એક ઉમદા નામ..

Feature Article
પોતાના સુખનો વિચાર કરવો એ પ્રકૃતિ છે અન્યના સુખનો વિચાર કરવો એ સંસ્કૃતિ છે અન્યના ભોગે પોતાનું સુખ વિચારવું એ વિકૃતિ છે જ્યારે પોતાના ભોગે અન્યનું સુખ વિચારવું ...
Read more Comments Off on સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત એક ઉમદા નામ..

ડાયાબિટીસ અને કિડની

Health is Wealth
વિશ્ર્વ અને ભારતમાં વધતા જતા શહેરીકરણ સાથે ડાયાબિટીસનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્યોર અને પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે ...
Read more Comments Off on ડાયાબિટીસ અને કિડની

બાપુજીની પેટી

Inspiring Story Navlika
‘હવે શું કકળાટ કરો છો. તમને બાપુજીમાં રસ-પ્રેમ ક્યા હતો? તમને તો બાપુજીની પેટીમાં પડેલી બેંક રસીદો અને મકાનના દસ્તાવેજમાં જ રસ હતો ને!’ બાપુજીનું સંયુક્ત કુટુંબ – ...
Read more Comments Off on બાપુજીની પેટી

દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

Samvedna Womens World
ગીરાએ પોતાની જોબ હવે જતી કરવાની હતી. કેમ કે, એના સાસુ મૃદુલાબેન જેઓ સ્વભાવે એક સ્પષ્ટવક્તા છે. તેઓ ગીરાની ગેરહાજરીમાં એના છ મહિનાના દીકરાને સાચવવા તૈયાર નહોતાં. ડિલિવરી ...
Read more Comments Off on દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

કમાવ, પ્લાન-બચત કરો પછી જ ખર્ચ કરો

Investment
શરબજાર એટલે તમારી શેર મૂડી પાશેરની કરવાનો માર્ગ… એવી ગેરમાન્યતાથી પ્રેરાઇને 100માંથી 99 રોકાણકારો તેને સૂગની નજરે જોતાં હોય છે, પરંતુ ટ્રેડિંગના નામે સટ્ટો રમનારાઓ માટે જ આ ...
Read more Comments Off on કમાવ, પ્લાન-બચત કરો પછી જ ખર્ચ કરો

સંપૂર્ણ માનવનો સાચો આહાર – શાકાહાર

Other Articles
સંગીતા અતુલ શાહ પુરાતન સમયમાં ભક્ષ્ય અભક્ષ્યની માણસને સમજ નહોતી તેથી તે વન્ય વનસ્પતિઓની સાથે કેટલાક નિર્દોષ જીવોને પોતાના આહારમાં લેતો હતો. ધીમે ધીમે પ્રગતિ થતા માણસે સમજ ...
Read more Comments Off on સંપૂર્ણ માનવનો સાચો આહાર – શાકાહાર

દુ:ખીજનોને શાતા આપતી સુરતની સંસ્થા.. ‘છાંયડો’

Samvedna
ગ્રામ્યવિસ્તારોકેજ્યાંઆજેપણકેટલીકજગ્યાએપ્રાથમિકસુવિધાઓસાથેઆધુનિકમેડિકલસવલતોઉપલબ્ધનથીતેવાલોકોનાજીવતરનાતાપમાંટાઢકઆપવાનુંઅનોખુંકાર્ય ‘છાયડો’ સંસ્થાકરેછે…! આપણાં સમાજનું માળખું એવું તો વિચિત્ર રીતે તૈયાર થયું છે કે એક તરફ શહેરો અને નગરોની આધુનિક સુવિધાઓથી ઓવરફ્લો થતી જીવનશૈલીની ઝાક ઝમાળ. જ્યારે બીજી ...
Read more Comments Off on દુ:ખીજનોને શાતા આપતી સુરતની સંસ્થા.. ‘છાંયડો’

સીમકાર્ડમાં ડાટા સાથે આટા!

Entertainment Laughing Zone
આપણા દેશના લોકોને કોઇ ફિલ્મ સ્ટાર, ખેલાડી કે અન્ય સેલિબ્રિટી ગમી જાય પછી લાડમાં એને એના હુલામણા નામથી બોલાવવાનું ચાલુ થઇ જાય છે. જેમ કે, અક્ષય કુમારને અક્કી, ...
Read more Comments Off on સીમકાર્ડમાં ડાટા સાથે આટા!